SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આપે ? પરમેશ્વરી દીક્ષાને માર્ગ નિષ્કટેક બનાવવા માટે તેઓની પહેલી ફરજ તો એ છે કે-“દીક્ષાની અભિલાષાવાળા મન ઉપર તેના કુટુંબીઓ કેઈપણ પ્રકારે બળાત્કાર કરવાને વિચાર પણ કરી શકે નહિ? -એવું સખ્ત બંધારણ ઘડવું જોઈએ. દીક્ષાભિલાષીઓના અનેક પ્રસંગોમાં દેખીએ છીએ તેમ, તેના કુટુંબીઓ જે બળાત્કારાદિ કરે, તે તેઓને સખ્ત શીક્ષા કરવાનું ફરમાન ઘડી કાઢવું જોઈએ. આ બંદોબસ્ત સર્વત્ર અને સવેને માટે કરવામાં આવે, તે દીક્ષા લેનારા પિતાના કુટુંબીજનેને પૂછયા સિવાય દીક્ષા લે” અથવા “સાધુ મહાત્માઓ તેને એ સ્થિતિમાં દીક્ષા આપવા કંઈ પણ પ્રયત્ન કરે–એમ કેઈપણ દિવસ બને નહિ. પણ અત્યારે તો બધી જવાબદારી દીક્ષા લેનાર અને દેનારને જ માથે નાખવાની તૈયારી થાય છે. દીક્ષામાં વિન નાંખનારને માટે કઈપણ જાતનો બંદોબસ્ત કરવાને પ્રબંધ થતું નથી, તો આવી એકપક્ષી તૈયારી દીક્ષાને કેવળ નિષેધ કરવા માટે જ છે, એમ કેમ ન માની શકાય? સ્ત્રીની રજા લેવાનું કહેનારાઓ, ચાલુ જમાનાના વિકારમય વાતાવરણથી ઘેરાએલા છે. આ સ્થળે સ્ત્રીની રજાને અંગે વિચાર નહિ કરતાં, સામાન્ય રીતે કુટુંબીજનના નામથી વિચાર કરવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે-દીક્ષા લેનાર પુરૂષ આગળ અગર સામાન્ય પુરૂષની આગળ પણ સ્ત્રીનું પ્રભુત્વ ન હોય, કિન્તુ પુરૂષનું જ પ્રભુત્વ હોય. આ વાત ધર્મશાસ્ત્ર તેમજ નીતિશાસ્ત્રથી પણ સિદ્ધ થયેલી છે. તેથી સ્ત્રીની રજા લેવાની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy