________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ.
૬ ૧૧૭
હાવાથી, તે કુટુંબીઓની રજા લીધા સિવાય જ દીક્ષા લેવાને તૈયાર થાય છે.
‘જમને દેવાય પણ જતિને ન દેવાય’–એ કથન મૂઢ મનુષ્યાનું છે.
વળી એ પણ યાદ રાખવાનું છે કે અજ્ઞાન લેાકેાએ પ્રચલિત કરેલી કહેવત ‘જમને દેવાય પણ જતિને નહિ’ –એ પણ દીક્ષા લેનારની ધ્યાન બહાર હેાતી નથી. જમને દેવાય પણ જતિને નહિ’–એ કહેવતની અસર પેાતાનાં કુટુંબીએ ઉપર પણ થએલી છે, એમ એ સમજતા હૈાય છે. આ લેાકેા જમને દેવાને માટે તૈયાર થશે, પણ સંસારથી પાર ઉતારનાર ગુરૂમહારાજ રૂપી તિ (સાધુ)ને દેવાને માટે કદાપિ કાળે તૈયાર થશે જ નહિ.”એમ તેને ખાત્રી હાવાથી તે દીક્ષા લેનારા પાતાના કુટુંબીજનેાની રજા લેવા તૈયાર થતા નથી.
કદાચ એમ કહેવામાં આવે કે
tr
દીક્ષાની અભિલાષાવાળા કુટુંબની રજા લેવાની ઇચ્છા છતાં પણ તેમનાથી ડરીને રજા લેવા પ્રયત્ન જ ન કરે, તે સાધુમહાત્માઓએ તેવાએને દીક્ષા આપવી નહિ.”
એના ઉત્તરમાં એટલું જ જાણવું જોઇએ કે-જ્યારે કુટુંબી લેાકેા દીક્ષા લેનારની પરિણતિને બળાત્કારથી જ દાખી દેવા અને તેને સર્વ પ્રકારે હેરાન જ કરવા માંગતા હાય, તા તેવા ખળાત્કાર અને જોરજુલમના સંકટમાં પાડવાની સલાહ સાધુ મહાત્માએ સંવર કે નિર્જરાના કયા તત્ત્વને ઉદ્દેશીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com