SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત શકાય અને નવપરિણીત સ્ત્રીને છેડી શકાય જ નહિ અથવા તે પુખ્ત ઉમ્મરનો પુત્ર હોય તો જ દીક્ષા લઈ શકાય પણ કાચી ઉંમ્મરને પુત્ર હોય તે તે પુખ્ત ઉંમરને ન થાય ત્યાં સુધી દીક્ષા લઈ શકાય નહિ અથવા તે માતાપિતા ન હોય તો જ દીક્ષા લઈ શકાય અને માતાપિતા હોય તો દીક્ષા ન લઈ શકાય અથવા તો માતા પિતા રા આપે તો જ દીક્ષા લઈ શકાય!” કેમકે–સંસારથી ઉદ્ગવિગ્ન થયેલા અને આત્મકલ્યાણ માટે દીક્ષાને પાલન કરનારા મહાત્માઓ તો સંસારને દાવાનળ સમાન મહાદુઃખદાયી જ માને છે, તેથી એમ જ જણાવે કેસ્ત્રી તથા પુત્ર વિગેરે બંધનરૂપ અને પરાભવનું સ્થાન જ છે. કુટુંબી લોકે કેવળ સ્વાર્થપરાયણ હોવા સાથે લ્યાણના માર્ગમાં બેડરૂપ છે, અને પાંચે ઈદ્રિના વિષયો હળાહળ વિષ કરતાં પણ ભયંકર પરિણામને દેવાવાળા છે, એ જ વાત ત્યાગીઓના મુખથી નીકળવી શકાય છે. અને તેથી જેમ કે મનુષ્ય બળતા ઘરમાં સુતેલો હોય અને તે જ વખતે જાગૃત થાય તે જ વખત તે પિતે પિતાના બચાવ માટે બની શકે તેટલો પ્રયત્ન કરે, જે કે–તે જ ઘરમાં સુતેલાં પોતાનાં સ્ત્રીપુત્ર વિગેરેને બચાવવાની ધારણા રાખે, તે પણ જે તે સ્ત્રીપુત્ર વિગેરે કઈક તેવા સંજોગોને અગે અગ્નિથી બચી શકે તેમ ન હોય, તેથી તે ઘર માલિક પિતાના દેહને કાંઈ અગ્નિમાં ઝંપલાવે નહિ, તેવી જ રીતે તે સંસારરૂપી દાવાનળમાં સપડાએ ભવ્ય જીવ જ્યારે સંસારને દુઃખમય દેખીને દાવાનળ જે જાણે, ત્યારે તે દાવાનળથી પોતાને બચાવવા માટે પોતે તૈયાર થાય, તે વખતે સ્ત્રી-પુત્ર વિગેરે પણ જે સંસારરૂપી દાવાનળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy