________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [૧૧૧ તેની કાર્ય કરવાની શક્તિ ઉપર જ રાખે છે; પરન્તુ તે પરિણીત છે કે અપરિણીત, સંતાનવાળો છે કે નિઃસંતાન, તેને વિચાર કેઈ કરતું નથી! અપરિણીત અને નિ:સંતાન હોવા છતાં પણ કાર્યમાં જે હુંશિયાર હોય છે, તો તેને વધારે પગાર આપવામાં આવે છે અને જે કાર્યમાં ગાફીલ હોય છે, તો તે ચાહ્ય તો પરણેલો હોય કે કુંવારો હોય, - બાલબચ્ચાંવાળે હોય કે નિ:સંતાન હોય, તો પણ તેની નેકરી તો તેના કાર્યની આવડતના પ્રમાણમાં જ તેને મળે છે. આ ઉપરથી દુનિયાદારીની દ્રવ્ય દયા કરવામાં, કે જ્યાં માત્ર લોભને જરા સંકેચ પડે છે, ત્યાં પણ વ્યવહારિક લોકો તેના
સ્ત્રી કે પુત્રાદિકનો વિચાર પ્રધાનપણે લાવતા નથી, તે પછી પિતાના આત્માના કલ્યાણ કરવા રૂપ ભાવ દયા જેવા ઉત્તમોત્તમ કાર્ય માટે તૈયાર થયેલો મનુષ્ય દીક્ષા લેવાના કાર્યમાં સ્ત્રી અને પુત્રાદિના વિચારેને પ્રધાનપદ આપે, તે તે સંભવે જ કેમ?
કો ઉપદેશ આપે તે જ સાધુપણું ટકે? જે કે-દીક્ષા ગ્રહણ કરનારના મનમાં પિતાનાં સ્ત્રી કે પુત્રાદિ ઉપર ગાઢ પ્રેમ અને સ્નેહ હોય અને તેથી તે મનુષ્ય દીક્ષા લેવા તૈયાર ન થાય તે બનવાજોગ છે, અને એવી રીતે માતાપિતા કે સ્ત્રીપુત્રના મોહમાં બંધાઈને રહેલા ઘણા છ દીક્ષા લેતા અટકી ગયા છે, એ વાત શાસ્ત્રોને સાંભળનારાઓથી અજાણી નથી, પરંતુ માર્ગના ઉપદેશક મહાત્માઓને ઉપદેશ કઈ દિવસ પણ એ હોય નહિ કે-“દીક્ષા લેનારથી પુરાણ પરિણીત સ્ત્રીને જ છોડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com