SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ નિરૂપણુ ( Ascertainment ), ધાર્મિક પ્રશ્નોમાં માર્ગદર્શક પ્રમાણભૂત આપ્ત પુરૂષા, આત્મપ્રગતિના ક્રમ વિ. બીજી અનેક ખાખતા આચાર્યશ્રીએ તેમાં ચી છે. આ પુસ્તકનું વાંચન વાંચનારને નિ:શંકપણે જૈનધર્મ સ્થાપિત ઉદ્દેશ અને તે પ્રાપ્ત કરવાનાં સાધનાની ઉંડી સમજ આપશે. ૩. વિદ્વત્તાભર્યું આ પુસ્તક સાધુદીક્ષાના, અને તેને લગતા વેષની અગત્યતા, દીક્ષાપ્રાપ્તિ માટે નાની વય, આવશ્યક માનસિક ભાવ, પિરણામ અને સમજ, સંજોગે! અને સ્વજન વિ. વિષયાના વાયુક્ત પ્રબંધ ( Dissertation ) છે અને શ્રીમાન્ હિરભદ્રસૂરિ જેવા પ્રાચીન વિદ્વાન ટીકાકારોના મતને આપણને સંપૂર્ણ પરિચય કરાવે છે. ટુંકમાં આ પુસ્તક ઉપરાક્ત વિષયાનું પ્રસંગેાચિત (Pertment), ઐતિહાસિક અને ધાર્મિક દાખલા દલીલા સાથેનું ટુંક પણ બારીક સિંહાવલેાન છે. ૪. આ પુસ્તક સાધુદીક્ષા અને તેને લગતા ખીજા વિષયાના પરિચય કરાવે છે. એટલું જ નહિં પરંતુ તે વાંચનારને માટે વિચારવાના અને લખવાના અનેક ટુંકા ટુંકા માગેો ( Avenues )મેાકળા કરે છે, અને આવા માલિક(original) અને ઉપદેશાત્મક (Instructive) ગ્રંથને પેાતાના પ્રથમ પુષ્પ તરીકે પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થવા માટે શ્રી હર્ષ-પુષ્પામૃત જૈન ગ્રંધમાળાને અભિનંદન ઘટે છે. આ પુસ્તકના પ્રકાશનથી ગ્રંથમાળાને સારી પ્રતિષ્ઠા મળશે અને તે વિદ્વાન્ પુરૂષાના પુસ્તકાલયેામાં જ માત્ર નહિ, પરંતુ તેમના અંત:કરણમાં પણ ચૈાગ્ય સ્થાન મેળવશે, તેવી ઉમેદ રાખવામાં આવે છે. આ પુસ્તક નાના ધાર્મિક સાહિત્યની અમૂલ્ય સંપત્તિનું સત્ત્વ છે અને તેનું ધ્યાનપૂર્વકનું વાંચન અને મનન એ આત્મપ્રગતિના પંથે ચાક્કસ ઉપક્રમ (asset) છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy