________________
૧૦૪ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
સર્વ શક્તિમાન તીર્થંકરો પણ બીજાના કર્મતા ક્ષય પોતે
નથી કરી
શક્યા.
વળી ધ્યાનમાં રાખવાનું છે કે વૈરાગ્યની વાસના કાઇની કરેલી થતી નથી; અને તેમ થતું હેત તે ભગવાન્ તીર્થકરા આખા જગત્ને તારવા માટે તૈયાર થયા હતા, અને તેથી તેઓ આખા જગત્ત્ને વિરાગી મનાવી દેત, પરન્તુ વૈરાગ્યવાસના તા આત્માને લાગેલા ચારિત્ર–માહનીય કર્મની જ્યારે મંદતા થાય છે, ત્યારે જ પ્રગટે છે અને તેથી તે કાઇએ બનાવેલી અનતી નથી. કર્મના ક્ષયેાપશ્ચમના આધારે થતા પદાર્થ કેવલ ખીજા આત્માના ઉદ્યમને લીધે બની શકે તે અસંભવિત જ છે અને તેમ જ બનતું હાત, તા એક કેવલી પણ જગતના તમામ જીવેાના સર્વ કર્માને ક્ષય કરી નાંખત; કેમકે-જે વખતે કેવળજ્ઞાન પામવાવાળા જીવ ક્ષેપકશ્રેણીમાં (કર્મક્ષય કરવાની ઉચ્ચ ધ્યાનરૂપી ક્રિયામાં ) પ્રવેશ કરે છે, તે વખતે તે પવિત્ર પુરૂષની વીર્યશક્તિ એટલી બધી સ્ફુરે છે કે, તે વીર્યશક્તિથી પેાતાના આત્માના સર્વ કર્મનેા ક્ષય કરવાની સાથે, સર્વ જગના જીવાના કર્મને ક્ષય કરી શકે. પણ તે ખનતું નથી, તેનું કારણ એ જ છે કે–જગતના સર્વ જીવા જુદા છે અને સર્વે જીવાનાં કર્યાં પણ જુદાં જુદાં છે, અને તેથી કેવલી ભગવાન પણ ખીજા જીવાનાં કર્મોના યાદિ નથી કરી શકતા અને જ્યારે કેવળજ્ઞાન પામનારા પવિત્ર પુરૂષા પણ પાતાની અપૂર્વ વીર્યશક્તિથી ખીજાઓના આત્માના કર્મને ક્ષયાદિ ન કરી શકે, ત્યારે પ્રમત્ત સંયત ( છઠ્ઠા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com