________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૦૩ ઉતારી દીક્ષા લેવાને માટે તૈયાર કરી નહોતી, તે પણ તેઓએ એટલું તો જરૂર કર્યું હતું કે-જેથી તે સ્ત્રીઓ વાતાવરણને કલેશમય તો કરતી જ ન હતી.”
વખતે લેકે આગતા હોવાથી આ ઉપર
આ કથન છે કે કેટલેક અંશે સારું ગણી શકીયે, પણ વસ્તુત: સ્વરૂપથી વેગળું છે, કેમકે–પ્રભાવતી વિગેરે રાણીઓએ ભગવાન્ પાર્શ્વનાથજી આદિ તીર્થંકરની દીક્ષા વખતે રૂદન આદિને કરેલો કલેશ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે. છતાં એટલું તેમાં વિશેષ છે કે તે ભગવાનનાં માતાપિતા વસ્તુનું ઉત્તમપણું સમજતાં હેવાથી, પિતે પિતાના કલેશને બહાર કાઢતાં નહાતાં અને ભગવાનની સ્ત્રીઓના કલેશને પણ સમજાવીને દૂર કરતાં હતાં અને તે વખતે લેકે પણ ધર્મની આસ્તિકતાવાળા હાઈને વૈરાગ્યમાર્ગની ઉત્તમતા ગણતા હોવાથી, ચાલુ જમાનાના લોકેની પેઠે તેણુઓને ઉશ્કેરતા હતા નહિ. આ ઉપરથી આટલું તે નકકી જ થાય છે કે–ભગવાન તીર્થકરે અગાધ શક્તિવાળા હોવા છતાં, એમની સ્ત્રીઓને કલેશ અનિવાર્ય હતું, તો પછી એમનાથી કંઈ ગુણા ઉતરતા દરજ્જાના સામાન્ય મનુષ્ય માટે પોતાની સ્ત્રીને વૈરાગ્યમાર્ગે લાવી દીક્ષા માટે તૈયાર કરવી જ જોઈએ અથવા તો પોતાની દીક્ષાને માટે સમ્મતિવાળી બનાવવી જ જોઈએ”—એવી ફરજ નાખવી તે કેવળ સ્ત્રીના નામે દીક્ષાઓ થતી અટકાવવા અને તેમ કરીને સાધુસંસ્થાને નિર્મળ કરવા માટે જ પ્રયત્ન કરાય છે, એમ કહેવામાં ખોટું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com