________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૦૫ ગુણસ્થાનકને પણ નહિ પામેલા મનુષ્યને માથે પોતાની સ્ત્રીના આત્માના કર્મને ક્ષય કરે જ જોઈએ, તેને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવું જ જોઈએ, અથવા તો તેને દીક્ષા લેવા માટે તૈયાર કરવી જ જોઈએ,-એવી ફરજ ધરવામાં આવે તે હકીકત એગ્ય છે, એમ કયો અલવાળા મનુષ્ય માની શકે? હવે જ્યારે પતિના વૈરાગ્યથી કે આત્મબળથી સ્ત્રીને વૈરાગ્ય ન થે એ અસંભવિત વાત નહિ તે દુ:સંભવિત તે છે જ, તે પછી સ્ત્રીને વૈરાગ્ય ઉત્પન્ન કર્યા સિવાય કે તેની સંમતિ મેળવ્યા સિવાય દીક્ષા થઈ શકે જ નહિ, એમ કહેવું એ કેવળ તીર્થપ્રવૃત્તિમાં સતપણે પ્રવર્તિ રહેલ યોગ્ય દીક્ષાને પણ રોકવા માટે જ છે, એમ ધારવામાં કેઈપણુ મનુષ્ય ભૂલ કરતો હોય, એમ કહી શકાય જ નહિ. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે–પુરૂષની કામવાસના કરતાં સ્ત્રીઓની કામવાસના પ્રાયઃ ઘણું જ વધારે હોય છે અને તેથી સ્ત્રી વૈરાગ્યમાર્ગે જતી હોય તે પુરૂષ તે પિતાની કામવાસનાને સહેજે વશ કરી શકે છે, પણ સ્ત્રીને કામવાસનાની અધિકતા હોવાથી, જે વૈરાગ્યદશાને પામેલી નથી હોતી, તે કઈ દિવસ પણ પુરૂષને દીક્ષા લેવાની સંમતિ થાય જ નહિ, તો શું તેવી કામવાસનામાં મત્ત થયેલી સ્ત્રીની ઈચ્છાને આધીન થવા માટે પુરૂષને માથે ફરજ પાડવી, કેઈપણ પ્રકારે ન્યાયયુક્ત ગણી શકાય? નહિજ !
પોતે કરેલું પાપ પતાને જ ભોગવવું પડે છે! કેટલાક લોકો એમ જણાવે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com