________________
૧૦૦ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
વૈરાગ્યના માર્ગમાં લાવવી અને જો તે પેાતાની સાથે દીક્ષા લેવા તૈયાર થાય અથવા તા સમ્મતિ આપે, તેા તેવી દીક્ષામાં કાઇને પણ નારાજ થવાનું કાંઇ પણ કારણ નથી.”
*
આ કથન સંપૂર્ણ આદરણીય છે, એમાં તો શંકા જ નથી. દીક્ષા લેવાને તૈયાર થયેલા પુરૂષના પ્રતિબંધથી તેની સ્ત્રી દ્વીક્ષા લેવાને તૈયાર થાય અથવા તા શરીર કે બાળકાદિકના કારણથી પોતે તે માર્ગે સંચરવાને અશક્ત હાય, તેા પણુ‹ દીક્ષામાં કરાતા અંતરાય મને ભવાંતરે પણ ચારિત્ર પ્રાપ્ત કરવામાં નડયા વગર રહેશે નહિ અને તેવા નડતરને લીધે જેમ ચારિત્ર ક્રૂર રહેશે તેમ મારા આત્મા જલ્દિ માક્ષ મેળવવા માટે બેનશીખ થશે, તેથી મારાથી ચારિત્ર ગ્રહણ ન થાય, તેા પણ ચારિત્રને લેનાર મારા પતિને હું ચારિત્ર પ્રાપ્તિમાં સહાય કરૂં ’–એવા વિચાર કરી જો સ્ત્રી પાતાના પતિને કે પતિ પાતાની સ્ત્રીને રા આપે અને રાજીખૂશીથી દીક્ષા અને તે તે સંપૂર્ણપણે ઇચ્છવા ચેાગ્ય જ છે. જગત્માં જેમ સેાનું અને સુગંધ અને સાથે મળે તે છષ્ટ ગણાય છે, પણ કદાચ સુગંધ ન હેાય તેટલા માત્રથી સેાનું કંઇ વજેવા લાયક તા ગણાતું જ નથી, તેવી રીતે ઉપર જણાવ્યા પ્રમાણે પરસ્પરની રાજીખુશીથી દીક્ષા થાય તે ઘણી જ ઈચ્છવા ચેાગ્ય છે, છતાં પણ કદાચ મેાહના તીવ્ર ઉદયથી પાછળથી સસારમાં રહેનાર સ્ત્રી કે પતિ વૈરાગ્યને માર્ગે ન આવે અને સંમતિ ન આપતાં મેાહના ઉછાળાથી ફ્લેશ કરવા તૈયાર થાય, તેા તેટલા માત્રથી વૈરાગ્યવાન પુરૂષે પેાતાના વૈરાગ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com