________________
૯૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
ગયા પછી પણ બે ઘડી (૪૮મીનીટ) સુધી પુરૂષે તેમજ પુરૂષ બેસીને ઉઠી ગયેલ હોય તેવા સ્થાને સ્ત્રીઓએ એક પ્રહર (૩ કલાક)
સુધી બેસવું નહિ. (૪) સ્ત્રીના શરીરનાં અવયવો કે તેની ઈદ્રિયે
તરફ અથવા તેના મનહર કટાક્ષ તરફ દૃષ્ટિ
પણ કરવી નહિ. (૫) જે મકાનમાં સ્ત્રી અને પુરૂષ સાથે રહેતાં
હોય, તેવા મકાનની એક ભીંતના આંતર
વાળી જગામાં કોઈપણ દિવસ રહેવું નહિ. (૬) વિષયભેગને ત્યાગ ર્યા પહેલાંની પૂર્વ
અવસ્થામાં જે કંઈ પણ જાતની કામક્રીડા કરી
હેય, તેનું સ્મરણ પણ કરવું નહિ. (૭) જેમાંથી ઘીનાં ટપકાં પડતાં હોય તે
અગર અત્યધિક માદક પદાર્થ બીલકુલ
વાપરવે નહિ. (૮) પિતાની ભૂખ કરતાં, કઈ પણ અંશે અધિક
આહાર ગ્રહણ કર નહિ, અને (૯) જ્ઞાન-વિલેપન વિગેરેથી કે વસ્ત્ર-આભૂષણ
અલંકારાદિથી કેઈપણ જાતની શરીરની શેભા કરવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com