________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ -
એવું કહેવામાં આવે છે કે–
[ ૯૫
વૈરાગ્યવાળા
જે મનુષ્ય થયેા હાય, તેણે તેવી દૃઢતા રાખવી જ જોઇએ કે-પેાતાના ઘરવાળાં કે સાસરીયાં ગમે તેટલા કલેશ કરે તેમજ સ્ત્રીને સમાગમ કાયમ રહે, છતાં તેણે પોતાના વિચારમાં સ્થિર રહેવું જ જોઈએ. ”
*
આ તેઓનું કહેવું ઇચ્છવા ચેાગ્ય છે, પણ તેઓએ સાથે સાથે ધ્યાનમાં રાખવું જોઇએ કે—બ્રહ્મચર્યના રક્ષણને માટે સાધુ મહાત્માઓને પણ નવ વાડા ( કિલ્લાઓ ) પાળવાની શાસ્ત્રકારો જરૂરીયાત બતાવે છે. જે મહાપુરૂષા પરિણીત હાય કે અપરિણીત હાય, પણ વૈરાગ્યવાસનાની તીવ્રતાથી સર્વે સગાસ્નેહીએના સમ્બન્ધ તથા સ્ત્રીની હૈયાતી હોય તે તેને પણ સંબંધ છેડીને જીવનપર્યંત માટે વિષય વાસનાને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે છે અને દેવ--ગુરૂ વિગેરેની સાક્ષીએ તે ખાખતની પ્રતિજ્ઞા કરે છે, તેવા મહાત્માઓને પણ તે િવષયવાસનાના ત્યાગને સંપૂર્ણપણે નિભાવવા માટે નવ વાડાના પાલનની જરૂર છે; એટલે કે—— (૧) જે મકાનમાં સ્ત્રીએ રહેતી હોય કે અકાળે આવીને પણ બેસતી હાય, તેવા મકાનને વવું.
( ૨ ) શ્રીસન્મુખ જોઇને, સ્ત્રી-સંબંધી વાર્તા કરવી કે સાંભળવી નહિ.
(૩) જે સ્થાને સ્ત્રી બેઠી હોય, તે સ્થાને તેના ઉઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com