________________
-
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૭ આવતો ત્યાગ ચાવજીવ (જંદગીપર્યંત) માટે વાસ્તવિક છે, એમ માનવામાં કઈ જાતને વધે આવી શકશે નહિ. પહેલી દિક્ષાને જે ખોટી ગણવામાં આવે, તો તે દીક્ષા દેવાના સૂત્રમાં લાવવા જીવિતપર્યત સર્વ સાવઘના ત્યાગની પ્રતિજ્ઞા ટી થઈ જાય અને તેથી વડી દીક્ષા થયા પહેલાં નાની દીક્ષાવાળે કેઈપણ જે ગૃહસ્થ થઈ જાય, તો તેને પ્રતિજ્ઞાભંગને દેષ લાગ જોઈએ નહિ. આ ઉપરથી નાની અગર મોટી દીક્ષામાંથી કઈ પણ દીક્ષા જુઠી છે, એમ કહી શકાય નહિ. અને શાસ્ત્રકારોએ પણ જુઠી કહી નથી. આ જાતિની કલ્પના તે કેવળ નાની દીક્ષા નહિ માનવા માટે અજ્ઞાની મનુષ્યએ ઉપજાવી કાઢી છે, અને તે શાસ્ત્રોક્ત માર્ગથી વિરૂદ્ધ છે, એમ ઉપરની હકીકતથી સ્પષ્ટ થાય છે. નાની દીક્ષા સત્ય છે તે પછી વડી દીક્ષા આપવાની જરૂર શી ? કદાચ એમ કહેવામાં આવે કે –
જ્યારે નાની દીક્ષા પણ સાચી છે અને તેનાથી. ચાવજ જીવ માટે સર્વ પાપનો ત્યાગ કરવામાં આવે છે, તે પછી વડી દીક્ષા કરવાની જરૂર જ શી ?”
આ કથનના ઉત્તરમાં જણાવવાનું કે-જે મનુષ્ય બુદ્ધિશાળી હોતા નથી, તેઓ સામાન્ય માત્રને બોધ થવાથી તમામ વિશેષને જાણી શકતા નથી. તેથી જ્યાં સુધી સામાન્ય માત્ર “પાપના ત્યાગની સમજણ હતી, ત્યાં સુધી વાવાજીવ પાપને સામાન્ય માત્ર ત્યાગ કરાપણ જ્યારે તે દીક્ષિતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com