________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૩ વર્ષની ઉંમરે જે દીક્ષા જણાવે છે, તે દીક્ષા તેવા ડાળવાળાપણાની (દેખાવ માત્રની) તો નહિ જ, પણ ખરેખર શાસ્ત્રોક્ત સાચી દીક્ષાને માટે જ આઠ વર્ષની ઉંમર નકકી કરેલી છે.
નાની દીક્ષા અને મોટી દીક્ષા સંબંધી સમજણુકદાચ એમ શંકા થાય કે
“આઠ વર્ષની ઉંમરે જ ખરી દીક્ષા દઈ દેવાય છે, તો પછી વડી દીક્ષા કરતી વખતે શું કરવામાં આવતું હશે ? વડી દીક્ષા દેવા સંબંધી શાસ્ત્રોમાં કહેલી હકીકત અને ચાલી આવતી પરંપરા જોતાં, એમ માનવાની જરૂર પડે છે કેનાની દીક્ષા એ કેવળ આપણ વાળી જ દીક્ષા છે અને ખરી દીક્ષા તો મેટી દીક્ષા તરીકે આપવામાં આવે તેજ છે!”
આવી શંકા કરવાવાળાએ પ્રથમ તે એ સમજવાની જરૂર છે કે-બાવીસ તીર્થંકરનાં શાસનમાં તેમ જ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિસ વિહરમાન તીર્થંકરનાં શાસનેમાં એકલી જ નાની દીક્ષા છે, પણ વડી દીક્ષા જેવી કઈ ચીજ એમનાં શાસનમાં નથી, તે તે શાસનમાં વર્તતા બધા દીક્ષિત નાની દીક્ષાવાળા હોવાથી, શું જુઠી દીક્ષાવાળા ગણાય ? કોઈપણ સમજુ મનુષ્ય આ વાત કબુલ કરવાને તૈયાર થશે જ નહિ. તેમજ દીક્ષા પર્યાયની ( વર્ષની ) ગણના પણ તે મહાત્માઓમાં નાની દીક્ષા, એટલે કે–“ સામાયિક ચારિત્ર આપણ”ના દિવસથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com