________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૭૧
સયત’ નામે છે, અને તે ગુણસ્થાનક ક્ષપકશ્રેણીની બહારનાં છે, છતાં તેના કાળ શાસ્ત્રકારા દેશેાન-પૂર્વક્રાડના જણાવે છે, તો નવમા વર્ષવાળા જેને કેવળજ્ઞાન થાય તેને જ આઠમે વર્ષે દીક્ષા થતી હાય, તેા તે પ્રમત્તાપ્રમત્તને કાળ દેશેાન-કોડપૂર્વના કેમ ઘટે ? અર્થાત્—એ ઉપરથી સ્પષ્ટ માનવું પડશે કે—નવમે વર્ષે જેને કેવળજ્ઞાન ન થવાનું હાય તેવાં બાળકા પણ આઠમે વર્ષે દીક્ષા લેનાર હાય, એમ શાસ્ત્રકારો માને છે. વળી દેશેાન-ક્રેડપૂર્વ સુધી ચારિત્ર પાળનારાએ દેવલેાકમાં પણ જાય છે, એ વાતને સમજનારા કયા મનુષ્ય આ કલ્પિત વાતને માન્ય કરી શકે? વીશ વર્ષના આયુષ્યવાળા જ આ વર્ષે દીક્ષા લે, એ તેટલુંજ
અસત્ય છે
વળી કેટલાંકા એમ જણાવવાને તૈયાર થાય છે કે— “પાંચમા આરાને છેડે જ્યારે વીસ વર્ષનું મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે, ત્યારે આઠ વર્ષની ઉંમરવાલાને દીક્ષા હાવી જ જોઈએ, એ વાતને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઉંમરે દીક્ષાને લાયક છે એમ જણાવેલ છે.
??
*
તેઓનું આ કથન પણ અજ્ઞાનતાને જ આભારી છે, કેમકેક્રોડ પૂર્વનાં આયુષ્ય જે વખતે હતાં તે વખતથી આરંભીને, પાંચમા આરાના છેડા સુધી જે તીર્થની પ્રવૃત્તિ થવાની, તે બધીને અંગે શાસ્ત્રકારોએ આઠ વર્ષની દીક્ષા માનેલી છે, કેમકે– જો એમ ન હાય તો ઉપર જણાવ્યા પ્રમાણે કેવળીપણાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com