________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[
જોઇ શકીએ છીએ; તેા પછી દીક્ષા લેવા તૈયાર થનારાં ખળકા એવી સમજણુ ન જ ધરાવે, એવે નિર્ણય શા ઉપરથી થઈ શકે ? આટલું છતાં પણ તેઓએ ધ્યાન રાખવાનું છે કે-અઢાર વર્ષથી વધારે ઉંમરના બધાએ ઉપર જણાવેલ મહાવ્રતાની હકીકત ખાખર સમજી શકે જ એવા તે નિયમ નથી જ; તેા પછી અઢાર વર્ષની ઉંમર પછી દીક્ષા દેવાને કાયદા કયા મુદ્દાથી કરી શકાય ? વાસ્તવિક રીતિએ તા મહાત્રતાનું જ્ઞાન અને પરિણામ-એજ દીક્ષાના હેતુઓ છે અને તેથી જ શાસ્ત્રકારોએ તેવા જ્ઞાન અને પરિણામની ઉંમર આઠ વર્ષની લાયક છે, એમ કહ્યું. વળી શાસ્રકારાના હિસાબે પણ મહાવ્રતનાવિભાગનું જ્ઞાન અને તેની પરીક્ષા લઘુ ( નાની ) દીક્ષા પછી રાખેલી છે અને તેથી વડી (માટી ) દીક્ષાની વખતે જ મહાવ્રતનું અને ષટ્કર્મનું જ્ઞાન થવાથી મહાવ્રતાના આરેાપ કરાવવામાં આવે છે. દીક્ષા લેવા પહેલાં તા શાસ્ત્રકારે એટલું જ તપાસવા માગે છે કે—દીક્ષા લેનારને સંસાર અસાર લાગ્યા હાય અને મેાક્ષ મેળવવાની તીવ્ર ઇચ્છા થઇ હાય.' આ પ્રમાણેના જ્ઞાનના હિસાબે જો દીક્ષાના તેમજ વડી દીક્ષાના ઠરાવ કરવામાં આવ્યે હાય, તેા તે શાસ્ત્રકારાને સંમત અને; તે સિવાયના મન:કપિત ૧૮ વર્ષથી અધિક ઉંમરને ઠરાવ શાસ્ત્રોને માનવાવાળાને કબુલ રહી શકે જ નહિ.
નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા હોય તેજ આઠમે વર્ષે દીક્ષા લે, એ સત્ય નથી
વળી કેટલાકા પાતે શાસ્ત્રને જાણે છેએમ જણાવી, એમ કહેવા માગે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com