________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૬૩
તે માબાપ અગર સમગ્ર કુટુંબની સાથે દીક્ષા આપવી, એમ સ્પષ્ટપણે શાસ્રકારો જણાવે છે. જો કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાં બાળક કે ખાળિકાને દીક્ષા આપવામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તેવા ત્રણ ભાગ પાડીને, બે વર્ષથી સાત વર્ષની ઉંમર થતાં સુધીમાં શાસ્ત્રકારોએ પ્રશ્નાનુપૂર્વી એ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ જણાવી છે, અને તેથી જ આઠમા વર્ષની અંદરના બાળકને દીક્ષા દેવાના નિષેધ કરેલા છે, પણ આ નિષેધ દીક્ષા લેવાને ઇચ્છતાં માતાપિતા સહિતનાં કે તેના સમગ્ર કુટુંબ સહિતનાં બાળક—ખાળિકાને લાગુ પડતા નથી : કિન્તુ સ્વતંત્રપણે માત્ર માતાપિતા વગરનાં દીક્ષિત થનાર બાળક અને ખાળિકા માટે જ છે. અને તેથી જ આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાની દીક્ષા શાસ્ત્રકારોએ અપવાદરૂપે અને કોઇક વખતે બનનારી જણાવી છે, અને તે અપવાદ પણ એવા છે કે જેમાં દીક્ષા દેનારને કે લેનારને કાઇ પણ પ્રકારે પ્રાયશ્ચિત્તના ભાગી થવાનું હાય જ નહિ. આ મધી હકીકત ધ્યાનમાં લેનાર તેમજ પારમેશ્વરી દીક્ષાને કલ્યાણના રસ્તા સમજનાર મનુષ્ય, કાઇ દિવસ પણ એમ કહી શકે નહિ કે-અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને દીક્ષા અપાય નહિ કે તેનાથી લેવાય નહિ. બાકી જાણી જોઇને વિઘ્ન કરવામાં જ પેાતાને સતાષ થતા હોય, તો તેવા વિઘ્નસત્તાષીઆને માટે કાંઇપણ અકથનીય કે અનાચરણીય હોય, એમ કહી શકાય નહિ.
ધર્માંતર કરવાની ઉંમર નક્કી કરવા ની સત્તા છે કે કેમ ?
વળી એ પણ જોવાનું છે કે—કદાચ ધર્માંતર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com