________________
૫૮ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
જન્મથી જ આઠ વર્ષે થયા પછીની ઉંમરવાળાને દીક્ષા માટે લાયક ગણી તેના બુદ્ધિબલને પ્રમાણભૂત ગણે છે, તેવી જ રીતે શાસ્ત્રકારો ગર્ભમાં આવવાના વખતથી ગણત્રી કરીને આઠમા વર્ષે, એટલે કે–જન્મથી' સાત વર્ષે ને અહીં મહીના પછીની વયવાળાઓને પણ દીક્ષાની યાગ્યતા માનીને, તેના બુદ્ધિબલને પ્રમાણભૂત ગણે છે. એટલે શાસ્ત્ર અને કાયદાની તુલનામાં નજીવા ફક જ રહેલા છે.
કાયદા અને દીક્ષા
વળી ધારા કે કાઇ નાની ઉંમરના માળકનાં માતાપિતા ધર્માંતર કરતાં હાય, તે શું તે માતાપિતા તે નાની ઉંમરના બાળકને રખડતા રાખશે અથવા તેા કાયદા શું તેઓને તેમ કરવા ક્રજ પાડશે ? કોઇપણ કાયદાના જાણનાર કે જગતના અનુભવવાળા મનુષ્ય આ મામતને માન્ય કરશે જ નહિ. હવે જ્યારે માબાપ ધર્માંતરમાં સંક્રમણ કરે ( જોડાય ) અને તે વખત તેના નાના ખાળકને પણ તે ધર્માતરમાં સંક્રમણ કરાવે ( જોડે ), તેને કાયદો કે લાક કોઇપણ અટકાવી શકે નહિ, ત્યારે જે મનુષ્યને પાતાના આત્મકલ્યાણને માટે ચારિત્ર ગ્રહણ કરવું છે, તેવા મનુષ્યનાં બાળકો જો તેઓની સાથે જ ચારિત્રમાં જોડાય, તેા તેમાં કાયદો શી રીતે અડચણ કરી શકે ? અને જ્યારે કાયદા અટકાવી શકે નહિ, તા પછી ખીજા લેાકેાને અટકાવવાના શા ડુક છે ?
ધર્મ માટે !
સંસારની કાર્યવાહીમાં આપણે જોઇ શકીએ છીએ કે વિષયની વાસનાને આધીન થયેલાં માતાપિતાએ પુત્રપુત્રીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com