________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ .
[ ૫૭
તેવા અનુકૂળ સંયાગ ન હેાય અને તેથી પાતે ચારિત્ર ન જ લઇ શકતા હાય, તેા પણ પેાતાના પુત્રની વૈરાગ્યવાસના દેખીને તેના આ ભવ અને આવતા ભવના કલ્યાણ માટે જો તે પુત્રને દીક્ષા તરફ જતાં અનુમાદન આપે અને સાધુ મહારાજને તેવા અવ્યક્ત બાળક, કે જે આઠ વર્ષથી વધારે ઉંમરના હાય તેને અર્પણ કરે, તે શાસ્ત્રની અપેક્ષાએ દીક્ષા દેવામાં કેઇ પણ પ્રકારના ખાધ નથી. વળી આળક પાતે ગુન્હા કરે, તે વખતે તે તે બાળકના વિચારોની જવાબદારી સાતમા વર્ષની ઉંમરથી જ શરૂ થાય છે, એમ કાયદા માને છે. હવે જ્યારે કાયદા ગુન્હાની અપેક્ષાએ વિચારસ્વાતંત્ર્યના વખત સાત વર્ષની ઉંમરથી શરૂ કરે છે, તા પછી પેાતાના આત્મકલ્યાણની પ્રાપ્તિ માટેના જે વિચાર સાત વર્ષના છેકરાને સુઝે, તે તટસ્થ બુદ્ધિવાન મનુષ્યે કેમ કબુલ કરવા જોઇએ નહિ ? અહિં વિચારવાનું છે કે ચાહે તેવા બુદ્ધિબલને ધરાવવાવાળા સાત વર્ષથી અધિક ઉંમરને ખાળક હાય અને તે જે ગુન્હા કરે તેમાં નજીકના પરિણામ સિવાય લાંબા ભવિષ્યને વિચારવાવાળા હાય જ નહિ, છતાં પણ તેવા સાત વર્ષથી અધિક ઉંમરવાળા ખાળથી પણ થયેલા કાર્યને ગુન્હાનું કાર્ય ગણવામાં આવે છે અને ગુનાહિત કાર્યથી તે બાળકને સજા પણ કરવામાં આવે છે, તેા પછી કલ્યાણની પ્રાપ્તિના માર્ગે જનારાં લઘુ વયનાં ખાળકાના વિચારને કેમ પ્રમાણપદ આપવામાં ન આવે ? અહિં કેાઈ શંકા કરે કે– રાજ્યના કાયદાએ સાત વર્ષથી અધિક ઉંમર બાળકના ગુન્હા માટે રાખી, તેા શાસ્ત્રમાં આઠ વર્ષથી અધિક કેમ રાખા?? આ શંકાનું સમાધાન એ છે કે-જેવી રીતે શાસ્ત્રકારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com