________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૪૩
જીવા મૈથુનના વિરમણુના નિયમા લઈ શકે છે; તેમ જ જેએ આજન્મ દરિદ્ર હાય અને જેની પાસે એક કેાડી સરખી પણ ન હાય, તે પણ પરિગ્રહથી વિરમવાનું વ્રત અંગિકાર કરી શકે છે. અર્થાત્ વિષયાના ભાગ પહેલો હાવા જ જોઇચે, એવા કાંઈ નિયમ નથી.
સ્ત્રીઓને કે જાનવરોને અડાય નાહ
વળી ‘ સાધુથી સ્ત્રીઓને કે જાનવરાને અડાય નહિ એટલું જ્ઞાન પણ જેને ન હેાય, એવા તેા કોઈ પણ ખાળક દીક્ષા લેતા જ નથી અને જ્યારે સ્ત્રીઓને કે જાનવરોને અડકવાથી પણ દૂર રહેવું જોઈએ એવું જ્ઞાન થયેલું છે, ત્યારે તે જીવને તે સંબંધી વિશેષ જ્ઞાન ન હોય તે કોઇપણ પ્રકારે નુકશાનકારક નથી જ, બલ્કે વિશેષ ફાયદાકારક છે. એવું તે કોઇ નહિ જ કહી શકે કે–‘જે સ્ત્રીને કે પુરૂષને અન્ય પુરૂષના કે અન્ય સ્ત્રીના સમાગમના પરિચય ન હોય, તો તે સતીપણાને કે તને પાળવાને લાયક જ ન થાય, તેવી જ રીતે જે પુરૂષ કે સ્ત્રી પરિણીત અવસ્થામાં ન આવેલ હોય અને તેથી સંસારવાસનાને અનુભવ ન હોય, તેા તેટલા માત્રથી તે સ્ત્રી કે પુરૂષ બ્રહ્મચર્યના નિયમ ન લઈ શકે, એમ કાઈ પણ બુદ્ધિમાન પુરૂષ કહી શકે કે માની શકે નહિ. આ હકીકત આબાલગોપાલમાં પ્રસિદ્ધ અને સત્ય તરીકે મનાયેલી છે. તેા પછી જે બાળક વિષય શું છે તે અનુભવધી ન જાણતા હાય, તેટલા માત્રથી તે વિષયના ત્યાગ ન કરી શકે, એમ કહેવું કે માનવું તે વિચારશક્તિના અભાવનું જ પરિણામ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com