SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મુનિરાજ શ્રી ચંદ્રસાગરજીને ઘટે છે, તેઓશ્રીની સક્રિય પ્રેરણા અને સહાય પ્રાપ્ત કરવાને માટે અમે ભાગ્યશાલી થયા, તેથી જ આ ગ્રંથરત્નને પ્રસિદ્ધ કરી શકયા છીએ. મુંબઈના શ્રી વર્ધમાન તપ ખાતાને એક હાનકડી સંસ્થારૂપે સંસ્થાપિત કરીને, અને ખૂબ વિકસિત અને સમૃદ્ધ બનાવવાનું, એ દ્વારા ખીજે અનેક સ્થલે તેવી આયંબીલ કરાવનારી ધાર્મિક સંસ્થાઓ સ્થાપવા ને પગભર વાનું તેમજ અનેક આત્માને તપશ્ર્ચર્યોના રસિક બનાવવાનું ઉત્તમ કાર્ય કરનાર પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજા અમે પણ આ સ્થલે જાહેર ઉપકાર માની કર્તવ્યઋણ અદા કરીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે– તેઓશ્રી પેાતાના જ્ઞાનના અને પેાતાની શાક્તના, જ્યારે જ્યારે આ ગ્રંથમાળાને જરૂર પડે, ત્યારે ત્યારે પૂરતા લાભ આપીને અમને કૃતાર્થ કરશે. અત્રેની ગુજરાત કાલેજના સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાના વિદ્વાન્ પ્રેાફેસર અભ્યકર સાહેબના, તેઓએ આ પુસ્તકને માટે આમુખ (Foreword) લખી આપવા માટે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળા અત્યારે તે બહુ સાધારણ ધારણથી શરૂ કરવામાં આવી છે, પરન્તુ ક્રમશ: તેને ખૂબ વ્યાપક, ખૂબ સમૃદ્ધ અને ખૂબ સ્થાયી મનાવવાની ભાવના છે. આ ગ્રંથમાળાના નામાભિધાનના હેતુ, ઉદ્દેશ, પ્રગતિની દિશાનું સૂચન તેમજ આ ગ્રંથમાળાનાં જીવનતત્ત્વાના ઉલ્લેખ આ નિવેદનની પહેલાં જ અપાએલ છે અને તે તરફ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy