________________
૯.
પોતાના અમૂલ્ય સમયના ભાગ આપીને, આ ગ્રંથરત્નને તૈયાર કરેલા અને તે મુંબઇના સુપ્રસિદ્ધ દૈનિક ‘મુંબઈ સમાચાર’ પત્રમાં તેમજ અમદાવાદમાંથી પ્રસિદ્ધ થતા શ્રી વીરશાસન' સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયા, ત્યારે આમ વર્ગમાં આ ખૂબ રસપૂર્વક વંચાયેા. આવા ભાગવતી જૈન દીક્ષાના વિષયમાં અતીવાપયેાગી ગ્રન્થનું યદિ પુસ્તકરૂપે મુદ્રણ કરાવવામાં આવે, તે તે વધારે સારી રીતે જળવાય તેમજ વર્ષો પછી પણ ભવિષ્યની પ્રજાને ઉપયોગી થાય. આથી કેટલાક તરફથી આવા પુસ્તકની માગણી ચાલુ હતી અને આ શ્રી હર્ષ-પુષ્પામૃત જૈન ગ્રન્થમાલા તરફથી પ્રથમ ગ્રન્થમણુકા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે, તા ગ્રન્થમાલાના હેતુને સાધક થવા સાથે જૈન જનતાની માગણીને સંતેાષી શકાય, એ ઇચ્છાથી પ્રસ્તુત ગ્રન્થ મુદ્રિત કરાવ્યા છે. સંપૂર્ણ આશા છે કે–જૈન જનતા આ ગ્રન્થના પૂરેપૂરો લાભ ઉઠાવશે, કારણ કે—આમાં જે જે દલીલે (શંકાઓ) ઉપસ્થિત કરાઇ છે, તે આજે વારંવાર સંભળાય છે. એટલે જો તેના મનનીય ઉત્તરે આ ગ્રન્થમાંથી જાણી લીયા હાય, તેા તે પેાતાના આત્માને ઉન્માર્ગે જતા મચાવી લઇને, ખીજાના આત્માને પણ ઉન્માર્ગગામી થતા કદાચ અટકાવી શકે, અને એમાં જ આના સંયાજક મહાત્માની, તથા મુદ્રણ કરાવવામાં પ્રેરક અને પ્રેત્સાહકની તેમજ સર્વ મદદગારાની સફલતા છે.
આ પુસ્તકને છપાવવાના નિશ્ચય કર્યો ખાદ્ય, એ નિશ્ચયને આ રીતે લીભૂત થવાનું શ્રેય તેા પ્રસ્તુત ગ્રંથના સંક્લનાકાર પૂજ્ય આચાર્યેવચ્ચેના સુવિખ્યાત પરમ વિનય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com