________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૪૧
તેમને મ્હાંઢે ચઢયું નહાતું, પણ તે મા રૂષ-મા તુ” માત્ર પદમાંથી પણ ‘રૂ’ અને મા’અક્ષરને ભૂલી જઇ, માત્ર ‘માષષ’ એમ ગેાખવા લાગી ગયા હતા અને તે ‘માષતુષ’ પદ્મ ગેાખતાં પણ એટલા બધા ટાઇમ ગયા કે– કરાઓએ તે સાધુનું ‘માષતુ” એવું નામ સ્થાપન કર્યું. તે છતાં પણ તે માનુષ સાધુને તે ‘માષતુષ’ પદ પણ ભૂલી જવાતું હતું અને છેકરાએ જ્યારે પરસ્પર વાતા કરતા હતા કે--માષતુષ સાધુ મૌન બેઠા છે, ત્યારે તે પદ તેમના સ્મરણમાં આવતું અને તે સંભાળનાર છે.કરાઓના આભાર માની, ફરી ‘માષતુ’ શબ્દને ગાખવા લાગતા હતા. આવા અલ્પજ્ઞાનવાળા સાધુને પણ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી અને શ્રી અભયદેવસૂરિજી મહારાજે શુદ્ધ સાધુપણાના ધારક અને આરાધક ગણાવ્યા છે, તેા પછી આઠ નવ વર્ષના ખાળકને જ્ઞાન હાતું નથી કે વૈરાગ્ય હાતા નથી, તે કહેવું તે કેવળ અણસમજભર્યું છે. મૂળ સૂત્રકારો પણ શ્રી ભગવતીજી વિગેરેમાં પણુ, ચારિત્રવાળાને જ્ઞાનની જધન્ય દ–અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન થાય, તેટલી જ રાખે છે. આવશ્યક વૃત્તિકાર સામાયિકના જ્ઞાનને જ અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન કહે છે. તો પછી સામાયિકને પણ ન જાણતા હાય એવા બાળક દીક્ષા લેવા તૈયાર થયા હાય, એવું કયાં દેખ્યું યા સાંભળ્યું, કેજેથી આઠ-નવ વર્ષના બાળકની દીક્ષાને અયેાગ્ય ગણાય ?
બાળદીક્ષિતમાં કયું જ્ઞાન હોય છે ?
કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે
“ તે આઠ, નવ વર્ષના બાળકને વિષય એ શું ચીજ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com