________________
૩૪ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
લે, તે બધા પતિત થતા જ નથી; અને તે તે વર્તમાનકાળ અને પૂર્વના સંકડા દાખલા ઉપરથી સાખિત થઈ શકે તેવી હકીકત છે. એટલે કે–ભવિષ્યમાં કર્મોદયે ચારિત્રથી પતિત થવામાં જેમ માલયેાગીઓને કચિત્ સંભવ માની શકાય, તેવી રીતે યુવાન યાગીઓને પણ પડવાને સંભવ નથી, એમ તા ન જ કહી શકાય. કાઇક અપેક્ષાએ તેા એમ કહી શકીએ કે—–જે ખળકને વિષયવાસનાના સંસ્કાર જ પથા નથી તે ખાળક જેટલેા ચારિત્રમાં સ્થિર રહેશે, તેટલી સ્થિરતાવાળા યુવાન યાગી બની શક્શે નહિ, કારણ કે તે ચુવાન ચેાગીના આત્મામાં વિષયવાસનાના સંસ્કારે આતપ્રાત થઇ ગયેલા હાય છે, અને તેવા યુવાન યાગીએ શાસ્ત્ર વાણીના પ્રતાપે કદાચિત્ વૈરાગ્ય પામીને દીક્ષિત થયા હાય, તા પણ તેઓને પૂર્વના સંસ્કારાને ઉદ્ભવ થવાને વધારે સંભવ છે. આથી પતિત થવાની બ્હીકે ધર્મકાર્ય ન કરવું, તેવી માન્યતાવાળાઓના ન્યાય પ્રમાણે તા યુવાનેાને યોગી કરવા કરતાં, ખળકા કે જેએ વિષયવાસનાથી તદ્દન નિર્લેપ છે, તેવાઓને જ ચેાગી કરવા જોઈ ચે. અહીં આ વાત તા આવી માન્યતાવાળાઓની ષ્ટિ સુધારવા પૂરતી કહી છે. ભવિષ્યના પતનભયે વર્તમાનમાં ધર્મ ન કરવા તે અયોગ્યજ છે!
બાકી શાસ્ત્રકારાતા, ભવિષ્યના પતનની શંકાથી વર્તમાનમાં ધર્મકાર્ય ન કરવું, એમ કહેતા જ નથી. શાસ્ત્રકારો તા જણાવે છે કે જ્યાં સુધી જીવ શ્રેણી માંડીને નવમા ગુણસ્થાનકે ગયો નથી, ત્યાં સુધી તે જીવ વેદ ( કામ )ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com