________________
૨૨ ]
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
ઉંચા જ ચઢતા હોય અથવા તેા દીક્ષા લેતી વખતના પરિણામ જેવા કાયમ જ રહેતા હાય, પડતા પરિણામ ન થતા હાય અગર થવાને સંભવ ન હોય, તેા શાસ્ત્રકારાને ‘દીક્ષા લેતી વખતના પરિણામને હંમેશાં ટકાવવા’–એવા ઉપદેશ કરવાપણું રહેત નહિ. ઉપર કહી ગયા તેમ શ્રી દશવૈકાલિક, આચારાંગ તેમજ આવશ્યક નિયુક્તિકાર,-એ બધાનાં વચનાથી સાફસાફ જણાઇ આવે છે કે-દીક્ષા લેનારના પરિણામ દીક્ષા લીધા પછી કોઇક વખત પલટી પણ જાય, છતાં તેવા પરિણામ પલટાવાના સંભવ દેખીને શાસ્ત્રકારોએ દીક્ષાની મનાઇ કરી નહિ, પરંતુ તે ઉત્તમ પરિણામને ટકાવવાના ઉપદેશ આપ્યા. આથી એ પણ સમજાય છે કે–ચારિત્રપાલન કરતાં કરતાં કર્મના યેાપશમ ( હાનિ ) થાય અને તે ક્ષયેાપશમથી ાયિક ભાવ પ્રાપ્ત કરાય, પણ ક્ષાયેાપમિક ( થાડે થાડે ) ભાવ આવ્યા વગર પ્રથમથી જ ક્ષાયિક (શાશ્ર્વત) ભાવ આવી જાય એ સંભિવત નથી; એટલું જ નહિ, પરંતુ અશાસ્ત્રીય છે. તેમાં વળી ક્ષાયેાપામિક ભાવને પામ્યા પછી તેમાંથી પડે નહિ અને સીધા ક્ષાયિક ભાવને પામે, એવા જીવા તા માત્ર કાઇક જ હાય છે. તેવા જીવા કરતાં અસંખ્યાત ગુણા જીવા એવા ટાય છે કે જે ક્ષાયેાપશમિક ભાવને પામીને પડી જાય અને વચમાં અનંત, અસંખ્યાત કે સંખ્યાત કાલસુધી રખડે અને પછી ફેર ક્ષાયેાપશમિક ભાવદ્વારા ક્ષાયિક ભાવને મેળવીને મેક્ષ સાધે. આ બધી સ્થિતિને વિચારનારા મનુષ્ય કોઇ દિવસ એમ કહી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com