________________
ક્ત તરફ વાચકાનું ધ્યાન ખેંચી હવે વેણીચંદભાઈના ખાટ્યજીવનના કંઈક ખ્યાલ આપીશું.
૬. આળજીવન
તેમનું ખાળજીવન ઘણુંજ નિર્દેષિ હતું. લુચ્ચાઈ, કપટવૃત્તિ કે તાકાનીપણું શું ? તે વિષે કેમ જાણે તેઓ કંઈ સમજતાજ ન હાય, તેવુ શાંત અને નિર્દોષ તેમનું જીવન હતું. ત્યારે ખીજી તરફ વારસામાં ઉતરી માવેલા ધાર્મિક સંસ્કારા, શુભવાસના, અને સનના સંસ્કારાને આછા પ્રકાશ તેમના ખાળજીવનમાં પણ સ્વાભાવિક રીતેજ ચળકાટ મારતા હતા.
મામાપ તરફથી વારસામાં મળેલા ધાર્મિક સૌંસ્કાર ઉપર તેમના બન્ને માશી—અમકુભાઇના તથા ઈદારવાળા કેસરબાઇ– બીજું નામ હૈનકોરબાઇના સહવાસથી સારા એપ ચઢયા હતા. તેવીજ રીતે બન્ને મ્હેના અને માતીચંદભાઈના પત્ની દીવાળીબાઈના ધાર્મિક સ’સ્કારોએ પણ વેણીચંદભાઈના ધાર્મિક સંસ્કારને વધારે દઢ બનાવવામાં મદદ કરી હતી.
માળક અવસ્થામાંજ મનુષ્યનું જીવન ઘડાય છે. બાળકમાં જેવા સંસ્કારા પડે છે તેનાં મૂળ ઘણુાજ ઉંડાં અને દઢ હાય છે. વળી આાળકના વધારે સહવાસ મા, હેન, માશી, ફાઇ,
× છેલ્લા પંદર વર્ષ થયાં જો કે દીવાળીબાઇ આંખે અખમ થયા હતા, તાપણુ દરરાજ શ્રી જિનેશ્વર ભગવાનના દર્શન કર્યા વિના તેમને ચેન પડતું નહીં. દર વર્ષે સિદ્ધગિરિની યાત્રા કરતા હતા. આંખેા સારી હતી ત્યારે મુંબઇમાં વેણુંીચ ંદભાઈને સારી રીતે સહાય કરતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com