________________
કાકી વિગેરે સ્ત્રી વર્ગ સાથે વધારે હાય છે. તેથી સૌથી પહેલાં સંસ્કારાની સાથી પહેલી શરૂઆત ત્યાંથીજ થાય છે. આ રીતે આપણે જોઇ શકીએ છીએ કે વેણીચંદભાઇની આજીમાજી ધાર્મિક વાતાવરણુ કેટલું જામેલું હતું ? અને લગભગ તેમના કુટુંબના દરેક માણસા દધી હતા, એટલે તેની કેટલી અસર થાય? એ સ્હેજે સમજી શકાય તેમ છે. જેનું વિશાળ અને આકર્ષક પરિણામ આપણે તેમની માટી ઉમ્મરમાં જોઇ શકયા છીએ.
આથી ખાલ્યાવસ્થામાંથીજ તેમને પ્રભુપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, તીર્થયાત્રા વગેરે ધાર્મિક અનુષ્ઠાના પર ભારે પ્રેમ હતા, જે વિરલાજ માળકમાં જોવામાં આવે. એકાદ બે સાદા અને એધદાયક દાખલા પરથી એ વધારે સ્પષ્ટ સમજાશે.
તે અરસામાં ગુજરાતમાં અને ખાસ કરીને કડી પ્રાંતમાં અીણનું વાવેતર વધારે પ્રમાણમાં થતું હતું. અજ઼ીણુના રસ થાડા દિવસ માટીનાં વાસણામાં રહેવા દઇ તેની ગેાટીએ ખાંધી લેવામાં આવતી હતી. આથી પાલાવાસમાં પણ પટેલને ત્યાં અજ઼ીણુની ગોટીઓ ઉપર પ્રમાણે ખાંધી લેવામાં આવતી હતી. છતાં ખાલી થયેલાં માટીનાં વાસણેામાં ઘેાડા ઘણેા રસ આજીમાજીએ ચાંટી રહેતા હતા. તે રસઉદ્યમી વેણીચંદભાઈ ઉખેડી લાવતા હતા, ને તેની ગોટી માંધી, વેચી તેમાંથી પૈસા મેળવતા હતા. જાપાનમાં ખાળકા સીગારેટનાં ખાખાં ભેગા કરી, તેમાંથી તમાકુ કાઢી નવી સીગારેટા મનાવી વેચે છે, તેના જેવા આ પ્રકાર છે. પરંતુ વેણીચંદભાઇની મુખી જુદીજ છે. બાળક ઘણું ભાગે પૈસા તરફ લલચાય છે. આવા નાના નાના ઉદ્યમમાંથી પૈસા મેળવવા તરફ ખાળકની કુતુહુળબુદ્ધિ દ્વારાય છે. પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com