________________
તેઓ પૂરેપૂરા ઉદાર પુરુષ હતા. તેથી જ મૂડીના પ્રમાણમાં વધારે પડતી રકમ તેમણે સત્કાર્યોમાં ખચી છે. શરૂઆતમાં નાણાંની મદદ આપી મહેસાણા પાઠશાળાને યે પગભર કરવાનું માન એ પુરૂષને ઘટે છે. આત્મારામજી મહારાજના પટ્ટધર શિષ્ય સદ્દગત આચાર્ય શ્રી વિજયકમળ સૂરીશ્વરજી મહારાજના સચોટ ઉપદેશથી જ્ઞાનેતેિજનના કાર્ય માટે તેઓએ પોતાના વ્યાપારમાં બાર આની ભાગ નાંખ્યું હતું. તેમાંથી ત્રણ વર્ષે રૂ. ૧૨૦૦૦) જેટલી સ્કમ ઉત્પન્ન થઈ તે રકમમાંથી એક પાઠશાળા ખેલવામાં આવી. જેમાં પંડિતે રાખવામાં આવે છે. અને ગામે ગામથી વિહાર કરી મહેસાણામાં પધારતા સાધુ-સાધ્વીઓના અભ્યાસ માટે સારી ગોઠવણ કરવામાં આવી છે. જેમાં આજે પણ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષવિગેરે શાસ્ત્રોને અભ્યાસ સમદષ્ટિથી કરાવવામાં આવે છે. આ શાળા માટે સગવડતાવાળું પિતાનું એક જ મકાન
ત્યાર પછી કસ્તુરચંદભાઈના પત્ની ઝીણબાઇએ ઉપરની રકમમાં રૂ. ૧૯૦૦૦) એગણુશ હજારનો વધારો કરી લગભગ આ રકમ રૂ. ૩૧૦૦૦) એકત્રીસ હજાર સુધી પહોંચાડી છે. - વેણચંદભાઇની પ્રેરણાથી ઝીણબાઈએ બીજા પણ અનેક ખાતામાં સારી રકમને સદ્વ્યય કરેલ છે.
આ કસ્તુરચંદ વીરચંદ જૈન વિદ્યાશાળા”ને વહીવટ ટ્રસ્ટીઓ તરફથી મહેસાણું પાઠશાળા ચલાવે છે. આટલી પ્રાંસગિક હકી
* જો કે આ મકાન પહેલાં તે, અમદાવાદવાળા શેઠ લાલભાઇના માતુશ્રી ગંગામાની ભલામણથી ઉપાશ્રયે આવતા મહેમાનને ઉતરવા માટે બંધાવેલું હતું, તેજ આ મકાન પાછળથી પિતાની પાઠશાળાને અર્પણ કર્યું. પણ તેમણે અર્પણ કરેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com