________________
સુરચંદભાઈ, તે આપણા વેણચંદભાઈના પિતા. તેમનો ધર્મ પત્નીનું નામ માણેકબાઈ હતું. આ દંપતીને ત્યાં સંવતું, ૧૧૪ ના ચૈત્ર વદ ૫ ને સોમવારને દિવસે શ્રીયુત વેણીચંદભાઈને જન્મ થયો હતે.
વેણચંદભાઈને નગીનદાસ, કિશોરભાઈ અને ચકાભાઈ એ ત્રણ ભાઈઓ અને એના બહેન તથા જડી બહેન એ બે મહેને હતી. જે પૈકી કિશોરભાઈ અને ચકાભાઈ વિદ્યમાન છે. ૪. માતા-પિતાને વારસે–
પતિ-પત્ની બન્ને સરળ, ધર્મશ્રદ્ધાળુ અને સારી આ સ્થાવાળા તથા ભદ્રકપરિણમી અને સંસ્કારી જી હતાં. અને કહેવું જોઈએ કે-ધર્મને રંગ તેઓના દિલમાં રગેરંગ વ્યાપેલે હતે. ' સુરચંદભાઈમાં સાધર્મિક વાત્સલ્યને ગુણ ખાસ આકર્ષક હતે. શાસ્ત્રમાં ગૃહસ્થના “અભંગ” દ્વાર કહ્યાં છે તેથી કોઈ પણ અતિથિને ગ્યતા પ્રમાણે યથાશકિત સત્કાર કરેજ જોઈએ. એ પ્રથા જૈનકુટુંબમાં ચાલુ જેવી જ છે. છતાં કઈ કઈ વ્યક્તિમાં આ ગુણ ભારે વિશેષ જોવામાં આવે છે. સુરચંદભાઈ તેમાંના એક હતા.
કેઈ પણ સાધમિક બંધુને જુએ કે–સુરચ દભાઈ હર્ષઘેલા થઈ જાય, તેમના હૃદયમાં હર્ષ ન માય. બહારગામથી ગમે તે આવે પરંતુ સુરચંદભાઈને ત્યાં તેને સત્કાર થયા વિના નજ રહે. કઈ કઈ વખત તે એવા પ્રસંગ બની જતા હતા કે—ધાર્યા. કરતાં મહેમાનોની સંખ્યા વધી જાય, તે પણ જરાયે અંત:કરણુમાં દુઃખ ન માનતાં સાધમિકેની ભકિત થતી જોઈ અંતઃપ્રમોદ ધારણ કરી રાજી રાજી થતા હતા. માણેકબાઈ પણ તેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com