________________
''
પ્રકાશ ફેલાવનાર વ્યક્તિ “ ધાર્યું કામ પાર પડવુંજ જોઈએ. ” એવી અડગ આત્મશ્રદ્ધાથી ભરપૂર વીરનર. સારાં કામ માટે શ્રીમતા પાસેથી ગમે તે વખતે જોતજોતામાં નાણાં મેળવી. લેવામાં આશ્ચર્યકારક લબ્ધિ ધરાવનાર સમર્થકા વાહક માન કે અપમાનની દરકાર ન કરનાર, નિરભિમાની અને સાચા જૈન શાસન સેવક. સર્વના એક સરખા વિશ્વાસપાત્ર અને સત્કાર્ય માં હરકેઇના સાચા સલાહકાર અને સાથી. આ કામ કરવા જેવું છે. ” “આ કામની ખાસ જરૂર છે.” “આ કામ અવશ્ય થવું જોઇએ” અને “ અમુક કામ થવાની તે અત્યન્ત આવશ્યકતા છે ” એવી એવી અનેક ભાવનાઓ ધરાવનાર પુરૂષ—તે પણ બુંદીકેાટાની ભાવના જેવી કારી ભાવનાએ નહીં, પરંતુ તેની પાછળ સતત પ્રયત્ન સેવી તનતાડ પરિશ્રમથી તેને સિદ્ધ કરનાર સિદ્ધપુરૂષ, વેણીચ'દભાઇ એટલે નમ્રતા, સાદાઇ, નિ:સ્વાર્થતા, તપ અને ધાર્મિક અનુષ્ઠાનોની જંગમમૂર્ત્તિ. ૩. જન્મસ્થાન, માતાપિતા અને કુટુબ—
મ્હેસાણાના શ્રી જૈનસ`ઘમાં, દશાશ્રીમાળી જ્ઞાતિમાં, દેશી કુટુખમાં થઇ ગયેલા દેાશી વીરચંદ જેઠા શ્રીચુત વેણીચંદ્ર ભાઈના પિતામહ (દાદા) થાય. તે મ્હેસાણાથી બે ગાઉ પર આવેલા પાલાવાસ ગામમાં ધવારે( અધ વાસે ) રહી ધંધારાજગાર કરતા હતા. આ ગામ તેમના વડવા અને મુખી પટેલે વસાવ્યું હતું. પગ રસ્તે ભાયણી જતાં મ્હેંસાણેથી વ્હેલ વ્હેલ આ ગામ માવે છે.
વીરચંદભાઇને પાંચ પુત્રા હતા. અલાખીદાસ, સુરચંદ, એતીચંદ, હકમચંદ અને કસ્તુરચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com