________________
ભાઈ તરફ અનુરાગ ધરાવનારા વાચક મહાશયેાની સન્મુખ આ ચરિત્ર આ રૂપમાં યથાશકિત રજી કરી શકાયું છે. નિવેદન અને ઉપસ’હાર
આ ચરિત્ર લખવામાં અંગત પરિચય તથા કેટલીક ભુત અને ભાવિ સ ંજોગાની વિચારસરણીએ મદદ આપી છે. તાપણુ માસ્તર દુલ્લભદાસ કાળીદાસે માહિતી મેળવીને સંગ્રહ ન કર્યાં ઢાત તા મારાથી કાંઇ પણ થઈ શકવું અશકયજ હતું. તેમણે જે ચિત્ર ઢાર્યું હતું તેમાં રંગ પુરવા સિવાય મેં વધારે કશું કર્યું નથી, છતાં સંસ્થાએ લેખક તરીકે મને જાહેર કર્યો છે, તેમાં સંચાલકોની ઉદારતાજ હું જોઉં છું. તેઓએ ધારેલા વખતમાં જો કે હું આ કામ પુરૂં કરી શકયેા નથી, તાપણુ તે બાબત તેઓએ ઉદારતાથી સહી લીધી છે.
આ ચરિત્ર લખવામાં કયાંય માહિતીદોષને લીધે ભૂલથાપ થઈ હાય તે હકીકત મેળવીને સુધારી લેવા સર્વ વાચકમહાશયાને વિજ્ઞપ્તિ છે. અને કાઇ પણ સ્થળે વેણીચંદભાઇ વિષે ન્યૂનેાક્તિ કે અતિશયક્તિ કાળજી રાખવા છતાં થઈ ગઈ હાય તા છદ્મસ્થતાજન્ય દાષ ગણીને ક્ષતન્ય ગણવે. સાથે સાથે એટલી વિજ્ઞપ્તિ પણ સજ્જન વાચકમહાશયાને કરૂં છું કે-આ ભૂમિકામાં આવેલા ઘણા વિષયા માટે મારી સાથે ચર્ચા કરવાનું મન થશે. કારણ કે તેમાં સૂચિત કરેલા પ્રાસંગિક વિચારા વિષે અનેક વિચારશ્રેણીઓ ઉઠશે. તેના ખુલાસા રૂબરૂ અથવા પત્રવ્યવહારથી મેળવી શકાશે. ભૂમિકાના વિસ્તાર અને તે લખવાની ઉતાવળ તથા અવકાશને અભાવ વિગેરે સોગાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com