________________
વિગતવાર સ્પષ્ટીકરણ નથી થયું એમ મને લાગે છે, તથા વાચકોને જણ શાળશે. સંથા લખીને સુરતં જ પ્રેસમાં મોકલેલ લખાણ ફરીથી જોઈ શકાયું નથી એટલે સુધારવા છતાં વાકયરચનાદેશે કે ભાષાદ રહી જવા પામ્યા છે. તેથી કઈ વિચારે અસ્પષ્ટ કે પુનરુકત જણાય તે તે યથાયોગ્ય સુધારી સમજી લેવાની વિજ્ઞપ્તિ છે. જો કે ચરિત્ર લખનારને ધર્મ યથાર્થ વિગત રજુ કરવાનો છે, નહીં કે તેમાં સમાલેક બનવાનો અધિકાર છે. આમ “એક જંગ માને છે. ત્યારે બીજો વર્ગ એમ પણ માને છે કે-ચરિત્ર લખવાને હેતુ અનુકરણીય બાબતે સહી રાખી ભાવિ જગતને ઉપયોગી થાય તે રીતે ચરિત્ર લખાવું જોઈએ. નહીંતર દરેક માણસોનાં ચરિત્રો લખાવાં જોઈએ, પરંતુ તેમ ન કરતાં વિશિષ્ટ વ્યક્તિઓનાં જ ચરિત્ર લખાય છે, તેનું કારણ એ છે કે જગત તેમાંથી કાંઈક અનુકરણ કરે. આમ બને મત ધરાવનારાઓના વર્ગ જગતમાં અત્યારે વિદ્યમાન છે. હું અને મને યાચિત સ્થાને યોગ્ય સમજું છું. અને તે રીતે આ ચારત્ર લખવા છતાં તેમાં ત્રટીઓ તે ઘણું હોવાને સંભવ છે. તે પણ સજજનો ક્ષીરનીરજાયે મને ન્યાય આપશે જ એ આશ્વાસન સાથે વિરમું છું –
પાટણ ખેતરપાળને પાડે. ( પ્રભુદાસ અહેચરદાસ પારેખ. ૧૯૮૪ ફાગણ શુદિ ૧૦.ઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com