________________
૮૫
રહેજ. કાણુ કે એ તેમની જીંદગીનું કાર્ય હતું, તેમની જીંદગીના ઉદ્દેશ હતા અને એ ઉદ્દેશ જુદા જુદા કાર્યોમાં પરિણત થઇ ફળિત થયેલા આપણે જોઈ શકયા છીએ. છતાં મારા ઉપર વિશેષ સદ્ભાવ હાવાના દાખલા છે. તે ઉપરથી લેખક સાથે સંબંધનું સૂચક આ પ્રકરણ લખવા હું દેારાયા છું. અમે એક વખત સંબંધમાં આવ્યા ને જુદા પડયા એ કરુણુ પ્રસંગ આ સ્થળે વર્ણવીને વાચકોની ખાતરી કરી આપતે, પરંતુ વિસ્તારભયથી હવે આપી શકતા નથી. ત્યાર પછી પણ વેણીચંદભાઈના વાત્સલ્યભાવ જાણવાના અનેક પ્રસ`ગા મળ્યા છે, જે હું અને તેએજ જાણીએ છીએ.
હું ઉપર લખી ગયા તેમ વચ્ચે કાળ અને સ ંજોગાનું માટુ અંતર પડવા છતાં જેમ જેમ તેખની કાર્ય પદ્ધતિ વિષે હું વિચાર કરતા ગયા, જેમ જેમ તેમાં કાંઇક ને કાંઇ તેમનું વ્યકિતત્વ વિચારતા ગયા તેમ તેમ તેમના તરફ કાઈ કાઇ ખાખતમાં માનસિક પક્ષપાત પણુ વધતા ગયા. તથા અકસ્માત્ સોગેજ એવા વર્ષમાં પણ એએક માસ છુટાછવાયા તેમના પ્રસ ંગમાં આવવાનું થયું, ત્યારે અમે બન્ને એક મીજાને કાંઇક વધારે પ્રમાશુમાં સમજી શકયા. ત્યાર પછી અમારી વચ્ચે અંતર તેા ઉભું થઇ ગયું. તથા મારી બાહ્ય પ્રવૃત્તિ પણ બીજાને વધારે અંતર હાવાનું કપવાને પુરતી હતી, છતાં એ બધુ અંતર ઓગળી ગયું અને વેણીચ'દભાઈને કેટલેક અંશે સમજી શકનાર મારાજ હાથમાં તેમનું ચરિત્ર લખવાના પ્રસંગ અનાયાસેજ સ્વાભાવિક રીતે આવી પડયે, જે જતા કરવાનું મને જરાયે મન ન થયું, તેને ગમે તેવા અટપટા સંજોગામાં પણ વધાવી લીધા, અને વેણીચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com