________________
ة
સંસ્થાની છે, વિંગેરે વિગેરે સામાન્ય દિશાસૂચક સૂચનાઓ સક્ષેપમાં કરી દેવી અહીં ઉચિત જણાવાથી કરી છે. તે આશા છે કે તે દરેક વિષે વિશેષ ઊહાપેાહ કરીને યથાયાગ્ય જરૂરિયાત પ્રમાણે સંસ્થાના કાર્ય વાહકે ઉપયોગ કરશે એવી આશા સાથે આ પ્રકરણ પુરૂં કરૂં છું.
લેખક સાથેના સંબંધ.
મારે હાથે આ ચરિત્ર લખાવામાંયે કુદરતનેાજ હાથ મને જણાય છે. કારણ કે વેણીચંદભાઈ સાથેના મારા જુના સંબંધ વચ્ચે તે વખત અને સજોગાનું માટુ અંતર પડી ગયુ હતુ. જે વખતે હું તેમના સંબંધમાં આવેલા તે વખતે મારી ખાલ્યાવસ્થાને લીધે તેમને શી રીતે સમજી શકયા હૈાઉં ? અને ત્યાર પછી તા તેવા સંબધજ નહીં, એટલે તેમને વિષે ખાસ કાંઈ જાણવાના તા પ્રસંગજ કેમ આવે ?
આમ છતાં મારા પર તેમના અનન્ય પ્રેમ હતા, એ મને ચાદ છે. જે દિવસે તેમણે મને જોયેલા તેજ દિવસથી મારે માટે તેમના દિલમાં એક વાત્સલ્યભાવ પાષણુ પામતા ગયા હતા. કેટલાક તેના પાછળથી પુરાવા જાણવામાં આવ્યા ત્યારે
આશ્ચર્ય થયું.
આમ તે વેણીચંદભાઈ અજાતશત્રુ જેવા હતા, એટલે તેમને કૈાઇ ઉપર વાસ્તવિક રીતે દ્વેષ હાય તેવું જાણવામાં આવ્યું નથી. અલખત્ત મતભેદ હાય, વિચારભેદ હાય, તેથી ઘણાની વચ્ચે અંતર પડયું હાય, છતાં તેમાં વૈમનસ્યને સ્થાન હાય એવે અનુભવ નથી. એટલે સામાન્ય રીતે તેઓ જેના પરિચયમાં આવે તેના તરફ તેમની સારી !નષ્ઠા ચને જીભ વલણ તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com