________________
૮૩
મણ કરવી, પરંતુ ચાગ્ય વિદ્યાર્થીઓની જ ભરતી કરવી જોઈએ. પછી તેની પાછળ ખર્ચ કરવામાં પણ આવશ્યક્તાને અનુસરી સંકેાચ ન રાખવા જોઇએ. આવી થાડી વ્યક્તિએ પણ સંસ્થા અને ધર્મનું ભૂષણ બની શકશે. તેમજ અભ્યાસનાં સાધના સાથે લાયક જીવન અને તેવી તાલીમ મળે તેવાં સાધના પણ્ સંસ્થાએ વસાવવાં જોઈએ, એટલે કે–જ્ઞાનાભ્યાસ, ધાર્મિક ક્રિયા, અને ચારિ ત્રમય જીવનની તાલીમ. તથા શારીરિક શક્તિ પણ ખીલવી જોઇએ. તેને માટે અખાડાઓને ઉત્તેજન આપવું એમ મારે। આશય નથી. મારા તે આશય એ પણ છે કે તેને જાહેર ઉત્તેજન તે આપણા તથી નજ મળવું જોઇએ, તેનાં કારણેાની વિગતમાં અહીં નહી ઉતરૂ. અખાડા વિના શરીરને વ્યક્તિગત તાલીમ મળવાની જરૂર છે, પછી તે જાતમહેનતથી, શારીરિક શ્રમથી, કે બીજાં ગમે તે વ્યક્તિગત વ્યાયામનાં સાધનથી હાય તેની વિરુદ્ધ હું નથી. કારણ કે શરીરસંપત્તિ તૂટવી તેા નજ જોઇએ. બ્રહ્મચર્યમાં પણ તેથી સારી મદદ મળે છે.
આ રીતે આ સંસ્થાનું ખાસ કાર્ય જૈનધર્મ અને જૈનશાસનનાં અંગાપાંગોને પહાંચી વળવાનું જણાય છે, માટે આ દૃષ્ટિખિદુથી સંસ્થાએ પોતાની આખી કાર્ય પ્રણાલી નક્કી કરીને તેની ક્ષેત્રમર્યાદામાંજ ચાલવું જોઈએ. પેાતાના કાર્ય ક્ષેત્રમાં સમાવેશ પામતા વિષયેા વિષે બીજી સસ્થા બાબત પણ પોતાના અભિપ્રાય જાહેરમાં તે પ્રગટ કરી શકે. મીજી સંસ્થાઓનાં ધાર્મિક કેન્દ્રના સખધમાં જે નીતિ ચાલતી હૈાય તેની સમાલેાચના કરવી, તથા તેમાં ફેરફાર કરાવવેા. અથવા ધાર્મિક પ્રવૃત્તિ અન્યથા રીતે પ્રવર્ત્તતી હાય તા તે અટકાવવા પણ પ્રયત્ન કરવાની ફરજ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com