________________
૭૮
સામાયિક કરતા. આમ ગુરુએ અને તેમની વચ્ચે સીધી લીટીના સબંધ થતા. હવે જૈનશાળાના માસ્તરદ્વારા સંબંધ રહે છે, એટલું અંતર વધતાં જે નુકશાન થયું છે તેની ખૂમા તા સૈા આગેવાને પાડી રહ્યા છે, એટલે અહીં વધારે નહીં લખું. અશ્રદ્ધા, ધાર્મિક વાતાવરણની, સ ંસ્કારની શિથિલતાનું ખરું કારણ આ છે.
પહેલાં વાતા એજ ચાલતી હતી કે “અમુક મહારાજ આવવાના છે. અમુક આવા વિદ્વાન્ છે. અમુક મારા ગુરુ છે. અમુક અમુકના ગુરુ છે. તે ખરાખર ક્રિયાપાત્ર નથી. ” એ એવી વાતામાં કદાચ લડી પણ પડતા હતા, પરંતુ તે લડાઇમાં ગુરુએની યાદ હતી, અને જીવન નમાં તન્મય વાતાવરણ રહેતું હતું. હાલ તે આ ખાબત વિદ્યાર્થી -
આ લડાઇ પણ કરતા નથી. તેના અથ એ છે કે-તેમના મગજમાંથી વસ્તુનું સ્થાનજ ખસી ગયું છે. અર્થાત્ બહુ ઉંડે ઉતરીને તેની સમાલેચના કરીએ તેા ઉપેક્ષાજન્ય ઉદાસીનતા જન્મી છે. તેને બદલે અમુક લેખક આવા છે. અમુક દેશના વકતા આવા છે. અમુક સાહેબ આવા વિદ્વાન છે. અમુક શેાધક આવી શેાધ કરી રહ્યો છે. વિગેરે વિગેરે વાતા મગજમાં સ્થાન જમાવી રહી છે. તે જમાવે તેની સાથે તેા વાંધેા નથી, પણ ઉપરના ખ્યાલાને બહાર કાઢીને તેમણે સ્થાન જમાવવા માંડયું છે, તેની સામે વાંધા છે. તે વાંધા પણુ કાની દૃષ્ટિથી ? જેઓ એમ માને છે કે જૈન ખાળકે ને કે બ્રાહ્મણ ખાળકોને જૈનત્વના આર્યંત્વના કે બ્રાહ્મજીત્વના સાંસ્કાર મળવાજ જોઇએ, અને પિરણામે તેમાં તેનું ભલું છે, એમ માનનારાઓની ષ્ટિથી. પરંતુ જેઓ એમ માને છે કે જેમ અને તેમ મગજમાંથી એ ભુસા હવે નીકળવા જોઇએ, પ્રણાલીને -વળગી રહેવાની રુઢતા નીકળી જાય, તેમાંજ પ્રજાનું હિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com