________________
૭૭
તેને વ્યવહાર પણ સર્વાતિશાયી હોવા જોઇએ. પ્રાચીન તત્ત્વજ્ઞાનના અભ્યાસથી વ્યવહારમાં શૂન્ય રહેવાય, એમ માની લેશું તે શ્રીમદ્ હેરચંદ્રાચાર્ય વગેરે સંખ્યામાંધ નાની ઉંમરમાં દીક્ષા લઇ માત્ર શાસ્ત્રીય ગ્રંથેાના અભ્યાસ કરનારાઓને વ્યવહારશૂન્ય માનવા પડશે. પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. જગા વ્યવહારના પણ એવા મહાત્માએ માદક મને એટલી હદ સુધી પહોંચ્યા હાય છે. માત્ર અભ્યાસક્રમની રચના અને ગોઠવણુમાંજ ખુખી છે.
૯ જૈનશાળાએ દહેરાસર (દેવગૃહેશ્વર) અને ઉપાશ્રયના વાતાવરણમાં અંતર પાડે તેવી રીતે ન ચાલવી જોઈએ. પ્રજાના ધાર્મિક જીવનના મુખ્ય આધાર ચારિત્રપાત્ર વ્યક્તિએ સાથે પ્રજાના સહવાસ ઉપર છે. અને ધાર્મિક શિક્ષણ, આચાર, શ્રદ્ધા તથા સંસ્કાર પ્રજામાં દાખલ કરવાની મુખ્યમાં મુખ્ય એજ ચાવી છે. આ રીતે ચેાગ્ય રીતે પ્રાચીન પુરૂષોએ એ પ્રશ્નના નિકાલ કરી મૂકયા હતા, પરંતુ આપણે વચ્ચેથી દેોઢડાહ્યા થઇને જૈન શાળાઓ વચ્ચે ઘુસાડી છે. પરિણામ એ આવતું જાય છે કે નિશાળમાં પાંચ કલાક ભણવા ગયેલા ખાળક ત્રણ કલાક ખીજા પાઠમાં ગાળે છે. અને એકાદ કલાક જૈનશાળામાં જઈ આવે છે. પછી તેને દહેરા કે ઉપાશ્રયમાં જવાને અવકાશ-ઇચ્છા સગવડ આચ્છા રહે છે.
કાય વાહકે જૈનશાળામાં માળકાના આવવાથી તેમના ધાર્મિક સંસ્કારના ઉકેલ આવી જશે એમ ભ્રમણામાં પડયા છે. પહેલાં જ્યારે નિશાળા ન્હાતી ત્યારે ઘેર કે દુકાને રહેલા બાળકો અને યુવકા ઉપાશ્રયમાંજ જતા, ત્યાંજ ભણતા, ત્યાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com