________________
કપ
આચાર્ય અને મુનિઓ ઉત્પન્ન કરવા જોઇએ. શાસનના ખર આધાર તેમના ઉપર છે.
આ રીતે વિદ્વાન્ વ્યકિતએ તૈયાર કરવાથી અનાજ અને પરાળના ન્યાયથી વચ્ચે શિક્ષકે ઉપદેશકેા વિગેરે મધ્યમ કા - કત્તાવર્ગ મળીજ રહેશે.
૭ જેમ અને તેમ અભ્યાસમાં-પાઠશાળામાં અને સર્વત્ર પ્રાચીન પૂર્વાચાર્ચની કૃતિના ગ્રંથાના ઉપયોગ થાય તે વધારે ઈષ્ટ છે. કારણ કે તેમાં વચ્ચે ખીજાને ઘુસાડવાથી તેનું સ્થાન ખસી જશે. અથવા ઘણે ઉંચે સ્થાન ચાલુ અભ્યાસક્રમમાંથી ખસી જશે. અને બીજું તેએના પવિત્ર આત્મા સાથે શબ્દાદ્વારા જે સીધે સબંધ બંધાય છે, તે ખીજી કઇ રીતે શક્ય નથી. ગમે તેવા વિદ્યાન થવા છતાં મહાત્મા પુરૂષોના હૃદયના રસના છાંટા તેમાં ન પડે તે ઘી વગરના ખારાક જેવું બધું જ્ઞાન લુખુ છે. માટે તેમનીજ ભાષામાં અને તેમનાજ શબ્દોમાં જે લખાયું હાય તે દ્વારાજ અભ્યાસ કરવા જોઇએ. કારણ કે તેમના શબ્દો અને પરિભાષાઓ અને રચનાએ તેમના હૃદયમાંથી રસ બહાર નીકળવાની નીકો છે. તે દ્વારા અભ્યાસીઓના હૃદયમાં તે વસી શકે છે. આ તત્ત્વ ધર્મ પ્રચારકોએ અને હિતચિતકાએ ભૂલવું નથી જોઇતું. તેએાના ગ્રંથાના રહસ્ય સુધી પહેાંચવા માટે વળાવા તરીકે ઉપયેાગમાં લીધેલાં ખીજા' પુસ્તકા કદાચ ઘરધણી થઈ ન બેસે તેની સાવચેતી રાખવાની જરૂર દે. એટલી સાવચેતી રાખ્યા પછી વળાવા તરીકે લેવામાં વાંધા નથી. અને જો પૂર્વાચાર્યોના ગ્રંથાના અભ્યાસ વિષે અશકિત વધી ગઈ છે, એમ કબૂલ કરી લેવામાં આવે તાપણુ તેની છાયા પાડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com