________________
હવે રહ્યો તદ્ન છેલ્રો સામાન્ય વર્ગ–જેને પેટની પડી હાય. તે ભણવા આવે, પરંતુ તેને તેમાંથી પેાતાના પ્રથમ અને મુખ્ય પ્રશ્ન ઉકેલવાના હૈાય. આ સ્થિતિમાં તેમની પાસેથી તલસ્પશી અભ્યાસની આશા રાખવી વ્યર્થ, અથવા તેમ થાય તાપણુ સમાજપર તેની છાપ જોઇએ તેવી પડે નહિ. અને તે બન્નેય ઉદ્દેશોને મેટી સંખ્યામાં વિદ્યાથી ઓને રાખવાના લેાભથી સંસ્થાના ચાલકેા નાણાં અને સાધનાથી પહોંચી વળતા નથી, અને થાડાને પહેાંચી વળી શકે, પણ સંખ્યા વધારે રાખવાની પ્રતિષ્ઠાના ચેપથી બચી શકતા નથી, વધારે સખ્યાથી વધારે સંખ્યાને પાળી પોષી શકાય, પરંતુ ખધાને સ ંગીન વિદ્વાન્ તા નજ મનાવી શકાય.
થાડી સખ્યાને સંગીન અનાવવામાં વધારે લાભ છે કે માટી સંખ્યાને સામાન્ય જ્ઞાન આપવામાં વધારે લાભ છે? આ માટા વાદ છે. વિદ્વાનામાં આ પ્રશ્ને ભારે ગુંચવાડા ઉભે કર્યો છે. તાપણુ અહુજ વિચારને અંતે નક્કી કરી શકાય છે કે-આપણને હાલ જેમ સંગીન તૈયારી તેમ વધારે લાભ છે. પછી તેની મેટી સંખ્યા હાય તેા વધારે ઉત્તમ. પણ છેવટે નાની સંખ્યા હાય તાપણુ પ્રમાણમાં પરિણામે સામાન્ય તૈયારીવાળાની માટી સખ્યા કરતાં વધારે ફાયદા છે, એ ચેાક્કસ સિદ્ધાંત છે.
એટલે હવે તેા આ સંસ્થામાં એવી એકાદ બે વ્યકિત તા ચા કકસ હેાવીજ જોઇએ કે જે આખા સમાજમાં સારામાં સારા વિદ્વાન્ હાય. એટલે જ્ઞાનની સર્વ શાખા પ્રશાખામાં તૈયાર હાય. જ્યારે પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે કામ આવી શકે. અહીં એટલું યાદ રાખવું કે આ આદર્શ સ્થિતિ નથી, પર ંતુ શરૂ કરેલા કામની માત્ર ગતિ વિચારીએ છીએ. આદશ તા એ છે કે-સમથ ચારિત્રપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com