________________
૧૯
ઘટી છે. સંગઠનના ખાટા દેખાવા કરવાના ડાળ વચ્ચેા છે. સાચું સગઠન ઘટયું છે, ઢીલુ પડયું છે. ગામડાઓમાં સખ્યા ઘટી છે. અળ કમી થયુ છે. કાણુ ઢીલા થયા છે. શહેરામાં પણ ચળકાટ વચ્ચે છે, તેના પ્રમાણુમાં વાસ્તવિકતા ઉડતી જાય છે, અને ધર્મના સાધક સજાગેા કરતાં વિદ્યાતક સ ંજોગાની સખ્યા અને ખળ વધારે પ્રમાણમાં વધતા જાય છે, અને ઉત્પન્ન પણ થતા જાય છે.
હા, ખરેખર થયું તેા એમજ છે? પરતુ એ બધુ એમ કેમ બન્યું હશે ? સારા પ્રયત્ના કરવા છતાં પરિણામ એમ કેમ આવ્યું ? પ્રયત્ના અવળે માર્ગે થયા? કે આપણા સુપ્રયત્ના કરતાં વિપરીત પરિણામેા ઉત્પન્ન કરનારાં કારણેાની સંખ્યા અને ખળ વધારે પ્રમાણમાં હશે ? કે આપણા પ્રયત્નાએજ તેમાં કાંઇક વેગ ઉમેર્યા હશે ? એ વિગેરે ઘણા પ્રશ્નો ઘણાને આજે થઇ રહ્યા છે.
અહીં આપણને પ્રથમ પક્ષના આશાનું મૂળ તત્ત્વ હાથ લાગે છે, તે કહે છે કે આ ઉપર જણાવેલા વિપરીત પરિણામે લાવનારા અગમ્ય અને ન કળી શકાય તેવાં કારણેાના ખીજ રાપાઈ ચૂકયા હતા. તેમાંથી ઉત્પન્ન થયેલી ચૈાજનાઓને ભ્રમણાથી સારી માની લઇને તેના ઉપયાગ કરવાથી સારૂ પરિણામ શી રીતે આવે ? માટે ખરી રીતે તા એવી ચેાજનાઆના ત્યાગ—તેમાં અવૃપ્રત્તિજ વધારે લાભકારક થઈ પડત. ઉન્માર્ગે ઢાડવાની ચેષ્ટા કરી ઉદ્યોગીમાં ખપવા કરતાં નિચેષ્ટ ઉભા રહી નિરુવમીમાંજ ખપવામાં વધારે સલામતી છે. સત્ માગે એક વર્ષે એક ડગલું ભરાય તેા પણ તે વધારે હિતાવહ છે. જો તેમ પણ અની શકતું ન હાય તા સુરક્ષિત સ્થળે થઈ ઉભા રહેવામાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com