________________
-ટલી હાનિ નથી કે જેટલી ઉન્માર્ગે એક પણ પગલું ભરવામાં છે. તે પછી દેડવાની તો વાત જ શી ? માટે અમે કહીએ છીએ કે “જે જે સાધનને ઉપયોગ કરી ઉન્નતિની આશા રાખવામાં આવે છે, તે દરેક દરેકે સાધને વિપરીત પરિણામને પોષક અગમ્ય કારણોમાંથી જન્મેલાં હતાં, અને તેનેજ પિષનાર તરીકે ઉત્પન્ન થયાં હતાં. તેમાંથી નુકશાનને બદલે લાભની આશા શી રીતે રાખી શકાય?” એમ પ્રથમ પક્ષના મન્તવ્યનું હાર્દ છે.
અને બીજો પક્ષ એમ કહે છે કે એટલો પ્રયત્ન કર્યો તે નુકશાનમાંથી કેટલેક અંશે બચ્યા, નહીંતર ગયું. તેના કરતાં પણ વધારે નુકશાન થતું અને ફાયદો કાંઈ પણ મળતજ નહીં. માટે જેટલો ફાયદો મળે તેથી સંતોષ માની આગળ વધવું એ ડાહ્યા પુરુષનું કામ છે. દણાં રોવાથી કાંઈ ન વળે. અને એ ઉપરથી હવે અમારૂં એમ પણ કહેવું છે કે એ નવાં ઉત્પન્ન થયેલા સાધનો તથા જનાઓને ઉપગ બરાબર નવીન રીતે વધારે ઉત્તમ રીતે, વધારે આકર્ષક રીતે, વધારે સબળ રીતે કર્યો હતે. તે જરૂર ઘણુજ સુંદર ફળે આવ્યા હોત. હજી પણ ચેતીને તેમ કરવામાં આવે તે ઉત્તરોત્તર શ્રેય સજ છે. સાધનની ઉ. રમતા વિષે હવે શંકા લાવવાનું કારણ નથી. જગતને સારે નશીબે અત્યારને જમાને-એજ કોઈ શુભ પ્રસંગ મળે છે કે જેમાં સારામાં સારા અને સરળમાં સરળ રીતે કાર્યસાધક એટલાં બધાં સાધનો ઉત્પન્ન થયાં છે કે જે કી જગતના નશીબમાં હતા. માટે તેને છુટથી લાભ લેવું જોઈએ. જે નહીં લે તે ગાફલ ગણાશે. અથવા તમે તેને ખેટાં માનતા હે તોપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com