________________
જે કાંઈ નુકશાન થવું જોઈએ તે ગમે તે રીતે તેજ તેને કે રોકી શકે તેમ હતું? અને જેમ જેમ બેપરવા વધતી ગઈ અને જરૂરિયાત ઉભી થતી ગઈ તેમ તેમ જે રીતે ઠીક થાય તે રીતે સંસ્થાઓ સ્થાપીને અને ફંકે કરીને કાર્યો કર્યા તેમાં ખોટું શું કર્યું?”
અલબત્ત તમારી દલિલ સાંભળતાં તે સબળ જણાય છે પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. કારણ કે જે આ રીતે સંસ્થારૂપમાં અને ફંડેનાં સાધનાથી કાર્યો ન કર્યા હોતે, તે પણ બદલાયેલા, સંગથી જે નુકશાન થતે તે રોકી તે નજ શકાતે. પરંતુ આ રીતે કરવાથી ઉલટ તેને આડક્તરે વેગ મળે છે. કારણ કે આપણે જે સાધનને ઉપયોગ કરીએ છીએ તે સાધને પણ જેને આપણે નુકશાનકારક માનીયે છીએ તે બદલાયેલા સંજોગમાંથી જ જમ્યાં છે. તેને જ એ ફાલ છે. તેની મૂળ રચનાયે આપણે કરી નથી માટે તેને ઉપગ દેખીતે ઉત્તમ, સરળ, સગવડતાવાળે અને માનભર્યો લાગે છે. પરંતુ તે નુકશાનને કેઈક વેગ આપે છે, એમ સૂમ દષ્ટિથી નિહાળતાં માલુમ પડશે. અને આજે કેઈ જે સિંહાલેકન કરીને તપાસશે તે સૈકા પહેલાં આપણું જે સાચું બળ હતું, આપણી પ્રજામાં ધાર્મિક ભાવનાને જે જેસ હિતે, પ્રજામાં સ્વાશ્રયીપણાની જે કટ્ટરતા હતી, શારીરિક બળ હતું, ધર્મપ્રેમ હતું, તે બધામાં ઘણું ઢીલાશ આવી ગઈ છે, એ હવે સ્પષ્ટ છે. અર્થાત જે સાધનેને આપણે ઉપયોગ કર્યો છે તે આડકતરી રીતે તે નુકશાનકારક એવા બદલાયેલા સંજોગોને ટેકે આપે છે. તેથી આ વધારા પડતું નુકશાન થયું છે. પાંચમા આરાને લીધે જે ધીમું ધીમું નુકશાન થાય છે તેના પ્રમાણમાં સરખાવતાં જેટલા
eliitili
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com