________________
૩૪
ન આપી શકાય. બન્નેને પહોંચી વળે તેવી અસાધારણ વ્યતિજ તેવા સતાષ આપી શકે. અથવા પરસ્પર વિરાધવાળી પરિસ્થિતિમાં કોઇપણ દુન્યવી વ્યકિત કાઈપણ સ ંજોગેાંમાં સંતાષ આપી શકે કે કેમ? એ શંકાસ્પદ છે.
ઘડીભર આપણે વેણીચ ંદભાઈને અહીંજ તટસ્થપણે રહેવા દ, ખન્ને પક્ષેાના પ્રશ્ના વિષે ક ંઇક વિચાર કરીએ——
“ એક પક્ષ કહે છે કે-વેણીચંદભાઈ એ શું નવીન કર્યું ? તે તે કહી બતાવેા. સંઘમાં તમામ પ્રવૃતિએ ચાલતી હતી. શું પઠનપાઠન ન્હોતું ચાલતું, શું દહેરાં ઉપાશ્રયેા ન્હાતાં થતાં ? શું સાધુસાધ્વીની વૈયાવચ્ચ ન્હાતી થતી? શું ન્હાતું થતું? શું અધુ એ થતું હતું.
“ ખરૂં. બધુંએ થતું હતું. પર ંતુ તેમાં વેણીચંદભાઇએ નવું શું કર્યું ? વેગ વધારે આપ્યા, વધારે સંગીનતા આણી અને બીજા કાર્ય વાઢુકાના ઉત્તરાધિકારી કાર્યવાહક તરીકે તૈયાર થઈ જો પેાતાને માથે ઉઠાવી લીધેા. એ જેવા તેવા પુરુષાર્થ નથી. ઘણાએ જન્મે છે, અને ઘણાયે મરે છે પરંતુ ફરજ સમજીને પેાતાના ઉપર કાર્ય ના ભાર ખેંચી લેનાર, વિલાજ હાય છે. એ વેણીચંદભાઇએ કર્યું છે. કાઇએ પ્રેરણા કરી નથી. કાઇએ દમાણુ કર્યું નથી. તે ન કરે તેા કાઇ ઠપકા માપવાનું ન્હાતું. પરંતુ પેાતાની ફરજ સમજ્યા અને બજાવી, એજ તેમની ખુબી છે.”
૮૬ એ વાત ઠીક છે. પરંતુ અમારા આશય જુદાજ છે. શાસ્ત્રમાં એક સ્થળે શ્રી હમ્ભિદ્ર સુરીશ્વર મહારાજે ક્યું છે કે:मूक्ष्मबुद्धया सदा ज्ञेयो, धर्मो धर्माभिर्नरैः । अन्यथा तद् बुद्धचैव तद् व्याधातः प्रसम्यते ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com