________________
૨૩
હાય.
જેમાં મુનિના મૂળ ગુણ્ણાના ઘાત થતા હોય, અર્થાત્ સામાન્ય માનવની નીતિથીયે પતિતતા જોવામાં આવતી તેમાં પણ જો અમુક એક ખાસ ગુણુ હાય, કે જે ખધા દુષ્ણેાને ઢાંકી દેતા હાય, તોપણુ કદાચ ચલાવી શકાય. પરંતુ તેમાંનું કઈંચે ન હાય, તેા પછી ખાસ વિચાર કરવા જ પડે. પરંતુ ગુણવાન્ અને વેષવાન છતાં જો જૈન દર્શન વિરુદ્ધ વિચાર કે વાણી ને વત્ત ન હોય તે તેને સંગ વિનાવિચાયે ત્યાજ્ય જ છે. અને જે સમ્યક્ દન છતાં મુનિવેષ છેડ્યો હાય તા, તે ગૃહસ્થના વર્ગમાં જ આવી પડે છે, અને તેમાં જે પ્રમાણે ચાગ્યતા હાય તે પ્રમાણે ગૃહસ્થા, ગૃહસ્થા સામે યથાચેોગ્ય વર્તન રાખે તેજ યાગ્ય છે, પરંતુ જો તેમાં દનવિરુદ્ધતા જણાતી હાય, તેા તે વ્યક્તિ શાસનના સામાન્ય સભ્ય થવાને પણ લાયક રહી શતી નથી. પછી તેા માત્ર દનાંતરીય સાથે જે જાતના વ્યવહાર હાઇ શકે, તે જ વ્યવહાર તેની સાથે રાખવા ઉચિત છે. તેમાં પણુ દૃઢ દનાનુરાગી અને વિવેકી વ્યકિતના જ જરૂર પ્રસ ંગે જ સંસર્ગ સહી શકાય.
આટલું વિચાર્યું પછી બહુ ઉંડે ઉતરી જોતાં આપણને એ તત્ત્વ હાથ લાગેછે કે “ દર્શાનાંતરમાં ધૃઢ શ્રદ્ધાળુ ગમે તેવી શ્રેષ્ટ વ્યકિત કરતાં જન દર્શાનાવિરેાધિ ગમે તેવી વ્યકિત જૈન દનીને મન વધારે પાત્ર છે. ” જૈન દર્શન તે જગના સાર જીવનનું નવનીત છે, એમ જેએને ખાત્રી થઇ છે, તેઓને આ વાકયમાં જા પણ પ્રશ્ન કરવાના અવકાશ જ નથી. સિવાય, બીજાના પ્રશ્નોના જવાબને અહી અવકાશ નથી, તેને જવાબ આપવાના પ્રકાર અને મુદૃા જુદા જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com