________________
२२
વધારે આપવામાં અમે અનુચિત કરીએ છીએ,અને તેટલુંચે માન ન આપવું એવા તમારા મત હોય તે તમે અનુચિત કરી છે.
પહેલાં પણ ઉપર અમે લખી ગયા છીએ કે જગતના કાઇ પણ તંત્રમાં આજ વ્યવસ્થા હતી, છે, અને રહેવાની જ.
માત્ર રસ્તા વચ્ચે મુંગા મુંગા ઉભા રહેલા પાલિસ જેમ રાજ્યત ત્રના કર્મચારી હાવાની ખાત્રી થાય છે. રસ્તા વચ્ચે ઉભા રહેલા ઇલેકટ્રિકના દીવાને પકડી રાખતા થાંભલા જેમ વીજળીના કારખાનાના વહીવટના અંશ છે. તેમજ માત્ર વેષધારિ મુનિ પણ જૈન શાસનના ધર્માધિકારીમાં છેલ્લા નખ૨ના પણ અધિકારના પદ પર છે. તેના અપલાપ કરવા એ સ વથા અશકય જ છે.
ઠીક છે, એ કબૂલ કરી લેઇએ છીએ, પરંતુ તેમ કરવાથી ત્રીજા વર્ગના માત્ર વૈષધારી એવા અાગ્યનું પોષણ કરવામાં અવિવેક અને દોષ પાત્ર થવાય છે, એમ તમને નથી લાગતું તેવી વ્યક્તિએ વેષના પડદા પાછળ રહીને શાસનને નુકસાન કરતી હાય, તેનું પણ માનપૂર્વક પાણુ કરવાની સઘ ફરજ પાડે છે
ના. અમે એમ કહેતાજ નથી, પરંતુ તેમાં નીચે પ્રમાણે વિવેક જાળવવાની આપણી ફરજ છે. વિવેક જાળવ્યા વિના તેઓની સામેના વિરાધથી પણ આપણે શાસનને તા નુકસાન જ કરી એસીએ. તે વિવેક આ પ્રમાણે વિચારવાના છે—
આ ત્રીજા પ્રકારના વર્ગોમાં તેમના મુનિવેષ સામે તે કાંઇ વાંધેા રહેતાજ નથી. વાંધેા માત્ર તેમની અચેાગ્ય પ્રવૃત્તિ સામે છે. અહીં અયેાગ્ય પ્રવૃત્તિના પણ અર્થ નકકી કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com