________________
જ
એ તો ઠીક, પરંતુ જૈન દર્શનના અવિધિ છતાં અગ્ય પ્રવૃત્તિવાળી સુનિલિંગધારી વ્યકિતઓને પણ બીજા નંબરની પેઠે શાસનના પહેલા વર્ગના કાર્યવાહકે અને શાસનપ્રવર્તકેમાં ગણવા કે કેમ? એ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ કરે તે ઠીક. તેવાઓને એ સ્થાન ઉપર શા માટે રહેવા દેવા જોઈએ?
તેના જવાબમાં, શાસ્ત્રમાં જણાવેલા પાર્થસ્થાદિક આ વર્ગમાં આવતા હોવા જોઈએ. તે પાશ્વસ્થાદિકને વેષ તે ગૃહસ્થને વંદનીય ફરમાવ્યાજ છે. પરંતુ જેઓની ગણના પ્રાર્થસ્થાદિક વર્ગમાં પણ ન થઈ શકતી હેય, અર્થાત્ નિતંવ [ આગમનીતિ અને તત્ત્વથી વિરુદ્ધ પ્રતિપાદક) અને વેષવિડંબક [ દર્શનાન્તરીમાં વેષની–જેનદર્શનની નિન્દા થાય, તેવું વર્તન કરનાર વ્યક્તિ ] ને નુકસાન કરતાં અટકાવવાની ફરજ પ્રત્યેક સભ્ય દર્શનીને છે જ, પરંતુ તેવાઓને દેશે આખી મુનિસંસ્થાને કે આખા મુનિવર્ગને ન નિંદી શકાય, ન તેની સામે થઈ શકાય. પરંતુ જે જે વ્યક્તિઓ છેલ્લામાં છેલ્લા નંબરમાં પણ ન આવી શકે તેવી હોય, તેઓને વ્યક્તિવાર એ પહેલા વર્ગમાંથી બીજા વર્ગમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમાં પણ એ યાદ રાખવું કે છેલ્લામાં છેલ્લી કેટીની–અલ્પમાં અ૫ રેગ્યતા મુનિવર્ગમાં રહેવાને જેમાં હોય, તેને પહેલા વર્ગમાં રહેવાને અધિકાર કેઈથી ખુંચવી શકાય તેમ નથી જ.
ઠીક. ચાલ એમ. પરંતુ છેલ્લામાં છેલ્લી પણ એ વર્ગમાં રાખી શકવા જેવી યોગ્યતા ન હોય, તેને માટે શું? તેને જ જવાબ અમે માગીએ છીએ. ઉ૦-તેવી વ્યક્તિએ શેાધી કાઢીને તેને બીજા વર્ગમાં મૂકવા તમારાથી બને તેટલા પ્રયત્ન કરે પરંતુ તે પહેલાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com