________________
સમૂહ “આ જૈન મુનિ છે,” એવો બોધ પણ કરાવે છે. માટે જૈનત્વને ઓળખાવનારું એક ચિહ્ન પણ શાસનતંત્રનું એક અંગ થઈ જાય છે. માટે જૈન શાસનને પૂજ્ય માનનારાને તે પણ પૂજ્ય થઈ પડે છે. આ તાત્પર્ય છે.
અલબત્ત, જેમને કોઈ પણ જાતને લાભ મેળવવો છે, કંઈ પણ આત્મકલ્યાણ સાધવું છે, કંઈ પણ જાતનું જ્ઞાન મેળવવું છે, કેઈ પણ જાતને સાધ શીખે છે, તેમને તેવા મુનિ તરફથી કદાચ મદદ ન મળે તો ભલે તે માણસ તેને પોતાના અંગતવ્યક્તિગત પ્રગતિ કરાવનાર ગુરુ તરીકે ન માને એ સમજી શકાય તેવી બાબત છે. પરંતુ શાસનનું ચિહ્ન આખી જીંદગી ધારણ કરી પ્રથમ વર્ગના અધિકારીઓમાં પછી ભલેને છેલ્લામાં છેલ્લા નંબરમાં હેય,પણ હોવાથી અને ગૃહસ્થા બીજા વર્ગમાં હેવાથી, સામાન્ય રીતે પિતાના કરતાં ગુરુ પદ ધારક છે. માટે તેટલા પુરતા ગુરુ માનવાની કોઈ પણ શાસનપરતંત્ર ભક્ત ના પાડી શકે જ નહીં.
અહીં એ પણ ખુલાસો કરી દેવું જોઈએ કે કઈ પણ વ્યક્તિને કેઈ ગૃહસ્થ તરફથી કેઈ અન્ય દર્શનીય વ્યકિત કે એક બાળક તફરથી પણ લાભ થયો હોય, તે તેને તેટલા લાભ પુરતે તે વ્યક્તિ પિતાને હિતસ્વી, પ્રગતિકારક, કે ગુરુ માને તેમાં કઈને વિરોધ જ ન હોઈ શકે.
પરંતુ એટલા ઉપરથી જેમના તરફથી વ્યકિતને લાભ નથી થયે એવા મુનિ વેષ ધારીને સામાન્ય ગુરુ તરીકે માન આપવાની ફરજમાંથી તે છુટી ન જઈ શકે, એ યાદ રાખવું, એથી તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com