________________
૧૧૩
શખી શ્રીમાન વેણચંદભાઈના સ્વર્ગગમનની વાત સાંભળી અમે પુરણ દિલગીરીમાં છીએ. સદગત વેણીચંદભાઈના અવસનથી જેનલેકેએ એક મહાન ચળકતે હીરે ગુમાવ્યા છે.
એમના અંતરઆત્માને પુરણ શાન્તિ મળે, એમ ઇચ્છીએ છીએ.
ગરીબના બેલી પુરણ શ્રદ્ધાવાના અભાવથી જૈનોએ ન સહન થાય એ વીરનર ગુમાવ્યું છે. એમના અભાવથી અમારા આત્માને પૂર્ણ ક્ષેભ થયે, પરંતુ ભાવિ-ભાવ આગળ જેર કેઇનું નથી. મુનિ ઉપર પ્રેમપૂર્વક ભક્તિના નમુનાને કાળે કળીએ કર્યો, એ જ અધ:પતનની નિશાની છે. પછવાડે તેમના પગલે ચાલી નામદારની ઉજવલ કીર્તિ વધારે, એજ ઈચ્છું છું. એમનું જીવન ઈતરના અભ્યાસ માટે હતું. અમે બાર માસ લગભગ રહ્યા, જીવનને અભ્યાસ ન કરી શકયા. ધન્ય છે વેણુચંદભાઈને કે જેણે પછવાડે જેનકેમને શોકગ્રસ્ત કરી દીધી. ભીખાભાઈ તથા પ્રભુદાસને ધર્મલાભ. વિદ્યાર્થીવર્ગ તથા એફિસરોએ ધર્મલાભ પૂર્વક જાણવાનું જે સદગતના પગલે ચાલી જાહોજલાલી વધે તેમ કરશે. ક્ષણભંગુર જીવનને ભરોસે નથી, એમ ધારી વિશેષ શેકને તજી કાર્યપરાયણ બને.” ૩૦ વઢવાણુકેપથી પચાસજી શ્રીભક્તિવિજયજી મહારાજ
થોડા દિવસ પહેલાં વેણચંદભાઈના કાળધર્મ પામ્યાના સમાચાર અને સંઘના ઉપર આવેલ તાર ઉપરથી જાણ લારે દિલગીરી થઈ છે. ખરેખર જોન કેમે એક અમૂલ્ય હીરે ગુમાવ્યું છે. એવા નરરત્ન જેમકેમને મળવા બહુ દુર્લભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com