________________
૧૨
પ્રેમી સુપ્રસિદ્ધ સમાજસેવક શેઠ વેણીચંદ્ર સુરચંદના સ્વર્ગગમનથી ભારતવર્ષના શ્રી જૈનસથે એક અણુમેલું રત્ન ગુમાવ્યું. છે. તેમના આત્માને શાંતિ મળે! એજ પ્રાધીએ છીએ. ૨૬ અમદાવાદથી પન્યાસજી શ્રી શાંતિવિજયજી—
તે
“ શાસનમાં આવા મિષ્ઠ માણુસની એક ખાટ પડી છે. ઘણા ખતિલા અને ઉત્સાહી હતા 1” ૨૭ આજોવાથી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી
મહારાજ—
“અંતે સર્વ કાઇને એ માર્ગે પ્રયાણ કરવાનું છે, એમ વિચારી તેઓના સુકૃત્યોની અનુમેાદના કરતાં આનંદ પામતાં, તેઓનું અનુકરણ કરનાર કાઈ ભાગ્યવાન જૈનસંઘમાંથી નિકળી આવી સદ્ગતની શ્રી જૈનસમાજને પડેલી ખેાટ પુરી પાડે, અને સદ્ગતને ભૂલાવી આપે! એજ ઇચ્છીએ છીએ. ”
૨૮ ઉદયપુરથી આચાર્ય શ્રી સાગરાનન્દ સૂરીશ્વરજી મહારાજ.
“ ધર્મિષ્ઠ મનુષ્ય ધર્મમય જીંદગી ગુજાર? આરાધના પૂર્વક મરણને ઉત્સવ ગણીને સ્વીકારે છે. તે સ્થાને પાછળના મનુષ્ય શેાક કરવા તે ઠીક ન કહેવાય, પણ તેનું અનુકરણ કરવું, અને તેનાં કાર્યનિ વધારે દીપાવવા પ્રયત્ન કરવા, તેજ મરનારની સાચી સેવા ને ભક્તિ કહેવાય. ”
ર૯ પાટણથી મુનિરાજ શ્રી મેાહનવિજયજી મહારાજ
વિશેષ–લખવાને અતિ દિલગીરી થાય છે કે મહાભાગ્યસાલી, ધર્મ ધુર ંધર, ક્રિયાના ચુસ્ત હિમાયતી તથા જ્ઞાનના પુરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com