________________
૧૦૮
ધર્મનિષ્ઠ, ક્રિયાપાત્ર અને તપશ્ચર્યા તથા દૈનિક કૃત્યો-પૂજા, પ્રતિક્રમણ આદિમાં હમેશાં ઉત્સાહવન્ત રહેતા.” ૧૫ તખતગઢથી પચાસજી શ્રી મેતવિજયજી મહારાજ
અત્યંત દિલગીરી છે કે આવા ધમી પુરૂષને વિયેગ થયે. જે જે પિતાની ઉમ્મરમાં ધર્મના કાર્યો તેમણે સંસ્થાઓ, તપશ્ચર્યા આદિ કાર્યો કર્યા છે. તેવા અત્યારના સમયમાં જોતાં બીજાથી બનવા મુશ્કેલ છે. વેણચંદભાઈને ધર્મસ્નેહ ઘણે યાદ આવે છે. આવા માલવા દેશમાં મંદિરની ખરાબ સ્થિતિ તેએના પ્રયાસથી જ સુધરી છે, અને હજી પણ જીર્ણોદ્ધારનું કામ ચાલ્યા જ કરે છે, એ સર્વે તેમને જ ઉપકાર છે. એમના ગુણેનું કેટલું વર્ણન થઈ શકે? પ્રથમ બાલાભાઈ દલસુખની જે ખાદ પડી હતી, તે વેણચંદભાઈની હયાતીમાં માલમ પડી નહીં હતી. તે હવે તેમની પાછળ કેઈપણ ભાગ્યવાન પુરૂષે જાગે અને તેમણે ચલાવેલાં ખાતાઓને સારી રીતે ઉત્તેજન મળે તેવી અને મારી ભલામણ છેતેમની પાછલ ધર્મસાધન કરશો.” ૧૬ રામપુરાથી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા
આપણી કોમે એક ધર્મચુસ્ત, નિરભિમાની, કાર્યદક્ષ અને પરેપકાર તથા વિદ્યાવૃદ્ધિમાં જીવન અર્પણ કરેલ નરરત્નને ગુમાવેલ છે. ” ૧૭ વિજાપુરથી આચાર્ય શ્રી અજિતસાગર સૂરિજી–
"तीत्थयरा गणहारी, सुरवइणो चक्की केसवा रामा । कालेन संहरिया, अवर जणाणं तु का वत्ता ? ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com