________________
૧૦૭
૯ મુંબઈથી શેઠ મોતીલાલ મૂળજી તરફથી .
મરનાર ધર્મચુસ્ત, પરાકારી અને સાદા હતા. તેમની . ખોટ ન પુરાય તેવી છે.” ૧૦ અમદાવાદથી શેઠ સારાભાઇ ડાહ્યાભાઈ–
મારે તે પુરી સલાહ લેવાનું ઠેકાણું હતું. તે મને પણ હેટી ખોટ પડી છે. તેઓ સાહેબ તે પિતાને ભવ જીતી ગયા છે.” ૧૧ ડેઈ જન યુવક મંડળ–
સદ્ગતની જૈનધર્મ અને શાસન પ્રત્યેની ભક્તિ, જ્ઞાન, પ્રેમ અને સજજન સુશ્રષા અવર્ણનીય હતી. જૈન કેમે એક સાચો શાસન સેવક અને નિડર સુપુત્ર ગુમાવ્યા છે !” ૧૨ અમદાવાદથી મુનિરાજ શ્રી કનકવિજયજી–
એક ધમાં માણસની હેટી ખામી પડી. પિતે તે પિતાને ભવ સફળ કર્યો પણ પાંચમા આરામાં તેવા થાવા વિરલા છે.” ૧૩ સુરતથી મુનિરાજશ્રી ચિત્તવિજયજી–
સમાજે એક ધર્મશ્રદ્ધાળુ અને ધમ પુરૂષ ગુમાવ્યું છે. તેઓએ પોતાના જીવનને ભેગ આપી અનેક સુયોગ્ય સંસ્થાઓ ઉત્પન્ન કરી તેને સિંચી હતી.” ૧૪ મહુવાથી યશવૃદ્ધિ જૈન બાલાશ્રમ
તેઓશ્રી સ્વભાવે શાંત, મિલનસાર, પરોપકારપરાયણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com